Exam Pattern for GSSSB 2024-Download Now

By | January 11, 2024

Exam Pattern for GSSSB 2024-Download Now

GSSSB ભરતી પરીક્ષા પધ્ધતિઃ GSSSB Exam Pattern: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા હાલમાં જ નવી ભરતી માટેની જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતીમાં વિવિધ પોસ્ટ પર 4300 જેટલી જગ્યા પર ભરતી પ્રક્રિયા કરવામાં આવશે. પરંતુ હવે આ તમામ પરીક્ષા પધ્ધતિમાં ફેરફાર થઈ ગયો છે કારણ કે આ પરીક્ષા પધ્ધતિ હવે 2 તબ્બકામાં યોજાશે. હવે આ GSSSB ભરતી પરીક્ષા પધ્ધતિમાં કમ્પ્યુટર દ્વારા પરીક્ષા લેવામાં આવશે અને અન્ય બદલાવ પણ કરવામાં આવ્યા છે. જેથી ઉમેદવારો આ ભરતીથી વાકેફ થાય. 

Exam Pattern for GSSSB 2024-Download Now

ગુજરાત સરકારના વર્ગ 3 ની ભરતી માટે અગાઉના પરીક્ષા માળખામાં પ્રથમ MCQ પરીક્ષા અને ત્યારબાદ CPT (Computer Proficiency Test) ના આધાર પર ઉમેદવારોની પસંદગી કરવામાં આવતી પરંતુ હવે સરકારની નવી પરીક્ષા પદ્ધતિમાં 2 પરીક્ષા યોજાશે જેમાં પ્રથમ પ્રિલિમ પરીક્ષા અને ત્યારબાદ મુખ્ય પરીક્ષા લેવામાં આવશે. ઉમેદવારોની પસંદગી મુખ્ય પરીક્ષા ના આધાર પર થશે. તો આવો જાણીએ Exam Pattern for GSSSB 2024  માં પ્રિલીમરી પરીક્ષા અને મુખ્ય પરીક્ષા નું માળખું કેવું રહેશે.

પરીક્ષા 2 બે ચરણમાં લેવાશે 

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા વિવિધ પોસ્ટ માટેની કુલ 4300 થી વધારે જગ્યા પર ભરતી આવી છે આ ભરતીમાં ઉમેદવારોની પસંદગી કરવામાં માટે પરીક્ષા પધ્ધતિથી કરવામાં આવશે અને આ પરીક્ષા 2 તબબ્કામાં લેવાશે. ઉમેદવારોએ અહી પરીક્ષા પધ્ધતિથી અને પસંદગી વિષે સમજવું જરૂરી છે.

 

Exam Pattern for GSSSB 2024- Download Now

Exam Pattern for GSSSB 2024- Download Now



પ્રિલિમનરી પરીક્ષા  પ્રથમ ચરણ 

હવે વર્ગ 3 ની બધી જ જગ્યાઓ માટે જેવી કે જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, બિન સચિવાલય ક્લાર્ક, કલેક્ટર ઓફિસર ના ક્લાર્ક વગેરેની પરીક્ષા એક સાથે યોજવામાં આવશે જેમાં પ્રથમ પ્રિલિમનરી પરીક્ષા લેવાશે જે MCQ બેઝ હશે અને આ પરીક્ષા 100 માર્કની રહેશે. ત્યારબાદ પ્રિલિમનરી પરીક્ષાના કટ-ઓફ આધારીત ઉમેદવારો મુખ્ય પરીક્ષા માટે બોલાવવામાં આવશે.

વર્ગ 3 ની નવી પરીક્ષા પદ્ધતી નો સિલેબસ

No. Subject Marks
1 Reasoning 40
2 Quantitative Aptitude 30
3 English 15
4 Gujarati 15
Total 100 Marks

GSSSB New Exam Pattern

 

ઉપર અમે વર્ગ 3 ની પ્રિલિમનરી પરિક્ષાનો સિલેબસ તમારી સામે સેર કર્યો છે, જેમાં ગણિત અને રીઝનીગ ના કુલ 70 માર્ક, અંગ્રેજી ના 15 માર્ક અને ગુજરાતી ના 15 માર્ક મળી કુલ 100 માર્કની પરીક્ષા યોજાશે, જેનો કુલ સમય 1 કલાક (60 મિનિટ) નો રહેશે. દરેક પ્રશ્નનનો 1 માર્ક રહેશે. આ પ્રિલિમ પરીક્ષા માં જનરલ નોલેજ અને કરન્ટ અફેર્સ જેવા વિષયોનો સમાવેશ કરવામાં આવેલ નથી. આ પરીક્ષાના કટ-ઓફ આધારીત અથવા 40 પાસિંગ માર્ક આધારિત મુખ્ય પરીક્ષા માટે કુલ જગ્યાઓના 7 ગણા ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.

મુખ્ય પરીક્ષા 



મુખ્ય પરીક્ષામાં બે ગ્રુપ પ્રમાણે ભરતી પ્રક્રિયા યોજાશે જેમાં ગ્રુપ A માં ઓફિસ આસિસ્ટન્ટ, સિનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક અને કલેક્ટર ઓફિસ ના ક્લાર્ક વગેરેનો સમાવેશ થશે. જ્યારે ગ્રુપ B માં પંચાયતી વિભાગના જુનિયર ક્લાર્ક, ખાતાના વડા ની કચેરીના જુનિયર ક્લાર્ક વગેરેનો સમાવેશ કરવામાં આવશે. મુખ્ય પરીક્ષા પણ ગ્રૂપ પ્રમાણે યોજાશે જેમાં ગ્રૂપ એ માટે વર્ણાત્ત્મક પરીક્ષા(Descriptive Exam) જયારે ગ્રૂપ બી માટે MCQ બેઝ પરીક્ષા યોજવામાં આવશે, તો આવો જાણીએ Class 3 Main Exam Syllabus 2023.

મુખ્ય પરીક્ષા ગ્રુપ A

મુખ્ય પરીક્ષા ના ગ્રુપ એ માં વણાત્મક પેપર સ્ટાઇલ મુજબ પરીક્ષા લેવામાં આવશે. જેમાં કુલ 3 પેપર લેવામાં આવશે. જેમાં પહેલા બે પેપર ગુજરાતી અને અંગ્રેજી ભાષાના રહેશે જે 100-100 માર્કના હશે અને ત્રીજું જનરલ સ્ટડીઝ પેપર રહેશે જે 150 માર્ક્સ નું રહેશે. આમ Group A Main Exam કુલ 350 માર્કની રહેશે.જેમાંથી કટોક આધારિત ઉમેદવારોની ગ્રુપ એની વિવિધ પોસ્ટો માટે પસંદગી થશે

Gujarat Class 3 Exam Pattern for Main Exam Group A

No. Paper Name Marks Time
1 Gujarati Language Skill 100 3 Hours
2 English Language Skill 100 3 Hours
3 General Studies 150 3 Hours
Total 350

GSSSB New Exam Syllabus



ઉપરોક્ત વર્ગ 3 ની મુખ્ય પરીક્ષા ના ગ્રૂપ એ ના ત્રણે પેપર નો સંપૂર્ણ સિલેબસ તમે ઓફિશિયલ જાહેરાત ડાઉનલોડ કરી જોઈ શકો છો, જેની લિન્ક અમે નીચે સેર કરેલ છે.

Exam Pattern for GSSSB 2024-Download Now મુખ્ય પરીક્ષા ગ્રુપ B

ગ્રુપ B ની પરીક્ષા MCQ આધારિત રહેશે. આ પરીક્ષા કુલ 200 માર્કની રહેશે જેમાં અલગ અલગ વિષયોનો સમાવેશ થશે જેવા કે  અંગ્રેજી, ગુજરાતી, ઇતિહાસ, ભૂગોળ, કરંટ અફેર્સ, રિઝનીંગ વગેરેનો સમાવેશ થશે. આ પરીક્ષામાં કુલ 200 પ્રશ્નો હશે અને દરેક પ્રશ્નનો એક માર્ક રહેશે. દરેક ખોટા માર્ક નો -0.25 નેગેટિવ  માર્કિંગ રહેશે.] વર્ગ 3 ની મુખ્ય પરીક્ષાના ગ્રુપ બી માં ઉત્તીર્ણ થનાર ઉમેદવારોની પસંદગી પંચાયત વિભાગ હેઠળના જુનિયર ક્લાર્ક અને બીજા કેટલાક વિભાગો હેઠળના જુનિયર ક્લાર્ક માં પોસ્ટિંગ આપવામાં આવશે.

Gujarat Class 3 Exam Syllabus for Main Exam Group B

No. Subject Marks
1 English 20
2 Gujarati 20
3 Polity/Public Administration/RTI/CPS/PCA 30
4 History, Geography, Culture Heritage 30
5 Economics, Environment, Science & Tech 30
6 Current Affairs and Current Affairs with Reasoning 30
7 Reasoning 40
Total 200

GSSSB New Exam Pattern

GSSSB New Exam Pattern 2023 માં ગ્રૂપ B ની મુખ્ય પરીક્ષા કુલ 200 માર્કની રહેશે જેનો ટોટલ સમય 2 કલાક (120 મિનિટ) નો રહેશે.

ગુજરાત સરકારની નવી પરીક્ષા પધ્ધતી માટે અગત્યની બાબતો



READ ALSO: GSSSBમાં બમ્પર ભરતી આવેદન અહિથી કરો

 

  1. મુખ્ય પરીક્ષા માટે ઉમેદવારોને પસંદ કરવા માટે પ્રથમ તબ્બકામાં ગ્રૂપ A અને ગ્રૂપ – B હેઠળના તમામ સાવર્ગો માટે પ્રાથમિક પરીક્ષા MCQ પ્રકાર ધરાવતી કમ્પ્યુટર બેઝ્ડ રિસ્પોન્સ ટેસ્ટ પધ્ધતિથી સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે.
  2. પ્રાથમિક પરીક્ષામાં 100 પ્રશ્નોનાં પ્રશ્ન લેખે 100 ગુણની રહેશે. અને પરીક્ષણો સમય 60 મિનિટનો રહેશે.
  3. પ્રત્યેક ખોટા જવાબ દીઠ 25 ગુણ નેગેટિવ માર્કિંગ કરવામાં આવશે.
  4. દિવ્યાંગ ઉમેદવારો માટે વધારાની 20 મિનિટ આપવામાં આવશે.
  5. પ્રાથમિક કસોટી માત્ર સ્ક્રિનિંગ ટેસ્ટ માટે છે. પ્રાથમિક કસોટીમાં ઉમેદવારે મેળવેલ ગુણને આખરી પસંદગી યાદી માટે ધ્યાને લેવામાં આવશે નહીં.
  6. અરજી ફી સાથે દરેક ઉમેદવારને અરજીની ચકાસણી કર્યા સિવાય કામ ચલાવ ધોરણે પ્રિલિમનરી પરીક્ષામાં બેસવા દેવામાં આવશે.
  7. પ્રાથમિક પરિક્ષાના અંતે ગ્રૂપ A અને ગ્રૂપ B માટે મુખ્ય પરીક્ષા લાયક ઠરેલા ઉમેદવારની અલગ અલગ યાદી તૈયાર કરવામાં આવશે. અને ગ્રૂપ A અને ગ્રૂપ B માટે મેરિટના આધારે ભરવાની થતી કેટેગરી વાઇઝ જગ્યાના 7 ગણા ઉમેદવારોને ગ્રૂપ A અને ગ્રૂપ B ના બીજા તબ્બકામાં મુખ્ય પરીક્ષા માટે લાયક ગણવામાં આવશે.

 

GSSSB New Exam Pattern & Syllabus PDF :- Download Here



 

Join our WhatsApp Group

One thought on “Exam Pattern for GSSSB 2024-Download Now

  1. Pingback: GSSSB Recruitment 2024 Exam Dates Qualifications and Application Process for Junior Clerk Positions in Gujarat! - Techvalvi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *