TechValvi Voice Studio

AI Text to Speech · Gujarati · Hindi · English

⌂ હોમ
VOICE GENERATOR PRO

તમારા લખાણને અવાજમાં ફેરવો

ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી લખાણ માટે વોઇસ પસંદ કરો, સ્પીડ ગોઠવો અને MP3 બનાવો.

01 લખાણ અને ભાષા

સારી ઉચ્ચારણ ગુણવત્તા માટે વિરામચિહ્નોનો ઉપયોગ કરો. 0 / 3000
ધીમો ↔ ઝડપી+0%
ઓછું મૂલ્ય = ધીમો અવાજ
નીચો ↔ ઊંચો+0Hz
આવાજનો ટોન ગોઠવે છે.
તૈયાર છે. લખાણ દાખલ કરીને ભાષા અને વોઇસ પસંદ કરો.

02 · તમારો ઓડિયો

નોંધ: ઇમોશન પ્રીસેટ્સ સ્પીડ અને પિચ બદલી શકે છે; દરેક વોઇસમાં સાચી ભાવનાત્મક અભિવ્યક્તિ ઉપલબ્ધ હોય તેની ખાતરી નથી.

ગુજરાતી AI અવાજ કેવી રીતે બનાવવો? (How to Use TechValvi Voice Studio)

TechValvi Voice Studio નો ઉપયોગ કરીને માત્ર થોડી જ સેકન્ડોમાં તમે કોઈપણ ગુજરાતી, હિન્દી કે અંગ્રેજી લખાણમાંથી પ્રોફેશનલ AI વોઇસઓવર તૈયાર કરી શકો છો:

  1. લખાણ લખો અથવા પેસ્ટ કરો: ટેક્સ્ટ બોક્સમાં 3000 અક્ષરો સુધીનું તમારું મનપસંદ લખાણ દાખલ કરો.
  2. ભાષા અને વોઇસ પસંદ કરો: ગુજરાતી પુરુષ (Niranjan) અથવા સ્ત્રી (Dhwani) તેમજ હિન્દી/અંગ્રેજી અવાજ પસંદ કરો.
  3. ઇમોશન અને સ્પીડ સેટ કરો: રીલ્સ કે સ્ટોરીટેલિંગ માટે યોગ્ય અવાજની ગતિ (Speed) અને ટોન (Pitch) પસંદ કરો.
  4. MP3 મેળવો: "MP3 જનરેટ કરો" પર ક્લિક કરી સીધો ઓડિયો સાંભળો અને ઇન્સ્ટન્ટ ડાઉનલોડ કરો.

વારંવાર પૂછાતા પ્રશ્નો (Frequently Asked Questions - FAQs)

પ્રશ્ન 1: શું આ AI વોઇસ જનરેટર સંપૂર્ણ મફત છે?

જવાબ: હા, TechValvi Voice Studio ૧૦૦% મફત છે. તેના માટે કોઈ સબસ્ક્રિપ્શન કે સાઇન-અપની જરૂર નથી.

પ્રશ્ન 2: શું આ ઓડિયોનો ઉપયોગ Instagram Reels અને YouTube Shorts માં કરી શકાય?

જવાબ: ચોક્કસ! અહીંથી ડાઉનલોડ કરેલ MP3 નો ઉપયોગ તમે તમારી સાયબર સિક્યોરિટી, એજ્યુકેશન કે અન્ય રીલ્સમાં કોઈપણ કોપીરાઇટ સમસ્યા વગર કરી શકો છો.

પ્રશ્ન 3: યોગ્ય ઉચ્ચારણ (Pronunciation) કેવી રીતે મેળવવું?

જવાબ: સારા પરિણામ માટે લખાણમાં યોગ્ય પૂર્ણવિરામ (। અથવા .), અલ્પવિરામ (,), અને પ્રશ્નાર્થચિહ્ન (?) નો ઉપયોગ કરો જેથી અવાજમાં કુદરતી પોઝ આવે.