TechValvi રજા અને ટી.એ. ડાયરી મેકર

દૈનિક ફરજનું સ્થળ, રજાઓ અને પ્રવાસ ભથ્થું (TA) નોંધણી પત્રક

નવેમ્બર 2026 - માસિક કેલેન્ડર
જાહેર રજા / રવિ-શનિ નોંધાયેલ ફરજ
રવિ
સોમ
મંગળ
બુધ
ગુરુ
શુક્ર
શનિ

નવેમ્બર 2026 - દૈનિક ફરજ અને રજાની નોંધ

સ્થળ લખીને એક ક્લિકમાં મહિનાના બધા રવિવાર, ૨જો-૪થો શનિવાર તથા જાહેર રજાઓ ઉમેરો.

નવી ફરજ / રજાની એન્ટ્રી ઉમેરો

નોંધાયેલ વિગતો

0
ક્રમ તારીખ વાર રજાનો પ્રકાર ફરજનું સ્થળ ક્રિયા

એપ્લિકેશન વાપરવાની સરળ માર્ગદર્શિકા (Quick Tutorial)

ગુજરાત પોલીસ, SRP અને સરકારી કર્મચારીઓ માટે ફરજ, રજા અને ટી.એ. ડાયરી બનાવવાના ૫ સરળ પગલાં

પગલું ૧

મહિનો અને કેલેન્ડર

ઉપરથી મહિનો અને વર્ષ પસંદ કરો. કેલેન્ડરમાં કોઈ પણ તારીખ પર ક્લિક કરીને સીધી એન્ટ્રી કરી શકાય છે.

પગલું ૨

એક ક્લિકમાં રજાઓ

"રજાનું સ્થળ" લખી બટન દબાવતા જ રવિવાર, ૨જો-૪થો શનિવાર અને જાહેર રજાઓ આપમેળે ઉમેરાઈ જશે.

પગલું ૩

ટી.એ. (TA) વિગતો

બીજા ટેબમાં ફરજનું સ્થળ, મુસાફરી (નિકળ્યા-પહોંચ્યા સમય સહિત) અને રજાના દિવસો ઉમેરો.

પગલું ૪

વિગત અને SVG સહી

ત્રીજા ટેબમાં અધિકારીનું સંબોધન, નામ, બ.નં ભરો અને સહી દોરીને કે અપલોડ કરીને ઝૂમ/ખસેડીને સેટ કરો.

પગલું ૫

PDF, Excel અને શેર

અલગ-અલગ કે સંપૂર્ણ ડાયરીની PDF / Excel ડાઉનલોડ કરો, પ્રિન્ટ કાઢો અથવા સીધી WhatsApp પર મોકલો.