GSEB 10મું અને 12મું પરિણામ 2025: જાહેર તારીખ અને ચેક કરવાની રીત જાણો અહિંથી.
GSEB 10મું અને 12મું પરિણામ 2025: તારીખ અને ચેક કરવાની રીત ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા 10મું અને 12મું પરિણામ 2025ની જાહેરાત 11 મે, 2025ના રોજ થવાની સંભાવના છે. આ દિવસે 10મા ધોરણનું પરિણામ અને 12મા ધોરણનું પરિણામ (વિજ્ઞાન, વાણિજ્ય અને કલા પ્રવાહ) બંને જાહેર થશે. વિદ્યાર્થીઓએ નવીનતમ માહિતી માટે બોર્ડની… Read More »