પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ દરમિયાન બાળનગરીનો એક અદ્ભુત શો..
“ધ વિલેજ ઓફ બુઝો”. ||
The Village of Buzo
પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ દરમિયાન બાળનગરીનો એક અદ્ભુત શો.. “ધ વિલેજ ઓફ બુઝો”. ||
The Village of Buzo
માતા પિતાને આદર આપવો એવો સુંદર મેસેજ આ શો દ્વારા દર્શાવવામાં આવ્યો હતો. આ શો આપને YouTube – BAPS ચેનલ પરથી પ્રાપ્ત થશે. જેની લીંક આ સાથે મોકલેલ છે. તો ખાસ તમામ બાળકોના વાલીઓ તથા બાળકો સુધી પહોંચે તેવી આશા સાથે આ લેખ આપેલ છે. જે બાળકોને જરૂર બતાવો તથા વાલીઓએ આવી વાર્તા / કહાનિઓ બાળકોને સંભળાવવુ જોઇએ જેથી કરી બાળકો કૈ પણ પ્રકારની જીદ ન કરે, ખસ કરીને શિક્ષકોએ આ વાર્તાને વારંવાર જોવી જ જોઇએ..
અ માહિતી દરેકને પહોચતી કરવાની આશા સાથે ” જય સ્વામિનારાયણ ” !!