LIC Recruitment ભરતી 2023: LIC મા આવી 9000 જગ્યા પર ભરતી, 56000 સ્ટાર્ટીંગ પગાર; જલદી ફોર્મ ભરો અહિથી..

By | February 1, 2023

 LIC ભરતી 2023: LIC APPRENTICE DEVELOPMENT OFFICERS Recruitment 2023: ॥ LIC ભરતી 2023: LIC મા આવી 9000 જગ્યા પર ભરતી,

 LIC મા જોડાઇને કેરીયર બનાવવા માગતા ઉમેદવારો માટે ખુશખબર છે. LIC ADO (APPRENTICE DEVELOPMENT OFFICERS) ની ૯૦૦૦ જેટલી જગ્યાઓ પર બમ્પર ભરતી બહાર પાડી છે. આ ભરતી માટે અરજી કરવા માંગતા ઉમેદવારો LIC ની ઓફીસીયલ વેબસાઇટ પરથી તા. ૨૧ ફેબ્રુઆરી ૨૦૨૩ સુધીમા ઓનલાઇન અરજી કરી શકે છે.

LIC  Recruitment ભરતી 2023 ડીટેઇલ માહિતી

સંસ્થાનુ નામ

LIC OF INDIA

પોસ્ટનુ નામ

એપ્રેન્ટીસ ડેવલપમેન્ટ ઓફીસર

કુલ જગ્યાઓ

૯૦૦૦

અરજી પ્રકાર

ઓનલાઇન

અરજી કરવાની તારીખ

૨૧-૧-૨૦૨૩ થી ૧૦-૨-૨૦૨૩

પગાર સ્કેલ

Basic pay rs 35650

ઓફીસીયલ વેબસાઇટ

licofindia.in

LIC ભરતી અગત્યની તારીખો

  • ઓનલાઈન અરજીની શરૂઆત તારીખ: 21 જાન્યુઆરી, 2023
  • અરજી કરવાની છેલ્લી તારીખ: 10 ફેબ્રુઆરી, 2023
  • પરીક્ષા કૉલ લેટર ડાઉનલોડ તારીખ: 4 માર્ચ, 2023
  • પ્રીલીમ પરીક્ષાની તારીખ: 12 માર્ચ, 2023
  • મુખ્ય પરીક્ષાની તારીખ: 8 એપ્રિલ,2023

આ પણ વાંચો: ઇન્ડિયન પોસ્ટ GDSમાં 40,889ની બમ્પર ભરતી ફોર્મ ભરો અહીથી

LIC ભરતી ઝોનવાઇઝ ખાલી જગ્યા

LIC ભરતી માટે દરેક ઝોનવાઇઝ નીચે મુજબ ખાલી જગ્યાઓની ભરતી બહાર પડી છે. જેમા વેસ્ટર્ન ઝોનમા કુલ 1942 જગ્યાઓ પૈકી ગુજરાતમા નીચે મુજબ જગ્યાઓ ની ભરતી છે.

અમદાવાદ 164 જગ્યા
ગાંધીનગર 93 જગ્યા
સુરત 99 જગ્યા
ભાવનગર 74 જગ્યા
નડીયાદ 63 જગ્યા
રાજકોટ 102 જગ્યા
વડોદરા 75 જગ્યા

 

 આ પણ વાંચો: CISF માં કોન્સ્ટેબલની ભરતી ફોર્મ ભરો અહીથી..

  • દક્ષિણ ઝોનલ ઑફિસ: 1516 પોસ્ટ્સ
  • સાઉથ સેન્ટ્રલ ઝોનલ ઑફિસ: 1408 પોસ્ટ્સ
  • નોર્થ ઝોનલ ઑફિસ: 1216 પોસ્ટ્સ
  • નોર્થ સેન્ટ્રલ ઝોનલ ઑફિસ: 1033 પોસ્ટ્સ
  • ઈસ્ટર્ન ઝોનલ ઑફિસ: 1049 પોસ્ટ્સ
  • ઈસ્ટ સેન્ટ્રલ ઝોનલ ઑફિસઃ 669 પોસ્ટ્સ
  • સેન્ટ્રલ ઝોનલ ઑફિસ: 561 પોસ્ટ્સ
  • વેસ્ટર્ન ઝોનલ ઓફિસ: 1942 પોસ્ટ્સ
  • ખાલી જગ્યાઓની કુલ સંખ્યા – 9394 પોસ્ટ્સs

 

lic assistant recruitment 2023 lic recruitment 2023 notification pdf lic recruitment 2023 qualification lic ado recruitment 2023 lic recruitment 2023 syllabus lic recruitment 2023 exam date lic recruitment 2023 free job alert lic recruitment 2023 eligibility criteria

 

LIC ADO ભરતી પાત્રતા શૈક્ષણિક લાયકાત

LIC ADO ની જગ્યાઓ પર ભરતી માટે અરજી કરવા ઉમેદવારે માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી મેળવવી આવશ્યક છે આ સાથે જ ત્રણ વર્ષથી પાંચ વર્ષનો અનુભવ પણ માંગવામાં આવ્યો છે.

વય મર્યાદા

આ ભ્રાતી માટે ઉમેદવારની વય મર્યાદા 21 વર્ષથી 30 વર્ષની વચ્ચે હોવી જોઈએ અને અનામત વર્ગના ઉમેદવારોને મહત્તમ વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે. આ માટે ડીટેઇલ નોટીફીકેશન વાંચવા વિનંતી.

સીલેકશન પ્રોસેસ

LIC ની આ ભરતી માટે પસંદગી ઓનલાઈન ટેસ્ટના આધારે કરવામાં આવશે અને એ પછી ઉમેદવારોની ઓનલાઈન ટેસ્ટ અને ઈન્ટરવ્યુ પણ લેવામા આવશે અને તેમાં લાયકાત મેળવનાર ઉમેદવારોને પ્રી-રિક્રુમેન્ટ મેડિકલ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે.

અરજી ફી

આ ભરતી માટે ઓનલાઇન અરજી ફોર્મ ભરવા માટેની ફી આ મુજબ રહેશે. એસસી/એસટી સિવાયના ઉમેદવારો માટે અરજી ફી રૂ.750 અને એસસી/એસટી ઉમેદવારો માટે રૂ.100 રાખવામા આવી છે. આ માટે ચુકવણી ડેબિટ કાર્ડ્સ, ક્રેડિટ કાર્ડ્સ, UPI, ઈન્ટરનેટ બેન્કિંગ, IMPS, કેશ કાર્ડ્સ/મોબાઈલ વૉલેટ્સ દ્વારા કરી શકશો.

એપ્રેન્ટીસ વિકાસ અધિકારી ભરતી 2023 પસંદગી પ્રક્રિયા.

·        લેખેત કસોટી

·        પ્રિલિમ પરિક્ષા -70 માર્કસ

·        મુખ્ય પરિક્ષા -150 માર્ક્સ

·        ઇ ન્ટરવ્યુ પ્રક્રિયા

LIC  ADO પુર્વ પરિક્ષા પેટર્ન 2023: વિગતો.

વિષયનું ના

માર્કને વિગતો

કુલ પ્રશ્નો

સંખ્યાત્મક ક્ષમતા

35 ગુણ

35 પ્રશ્નો

તર્ક ક્ષમતા

35 ગુણ

35 પ્રાશ્નો

અંગ્રેજી ભાષા

30 ગુણ

30 પ્રશ્નો

 

કુલ 70 ગુણ

70 પ્રશ્નો

·        પ્રિલિમ પરીક્ષા કોમ્પ્યુટર આધારિત ટેસ્ટ ફોર્મમાં લેવામાં આવશે.

·        પરીક્ષાનો સમયગાળો 60 મિનિટનો છે.

·        પૂર્વ પરીક્ષામાં કુલ 70 MCQ પૂછવામાં આવશે.

·        પરીક્ષામાં કોઈ નેગેટિવ માર્કિંગ સ્કીમ નથી.

·        દરેક પ્રશ્નમાં સાચા જવાબ માટે 1 માર્ક હશે.

ભારતીય જીવન વીમા નિગમ ADO મુખ્ય પરીક્ષા પેટર્ન 2023:

·        મુખ્ય પરીક્ષા કોમ્પ્યુટર આધારિત ટેસ્ટ સ્કીમમાં લેવામાં આવશે.

·        પરીક્ષાનો સમયગાળો 2 કલાકનો છે.

·        મુખ્ય પરીક્ષામાં કુલ 150 MCQ પૂછવામાં આવશે.

·        પરીક્ષામાં નેગેટિવ માર્કિંગ નહીં.

·        દરેક પ્રશ્નમાં સાચા જવાબ માટે 1 માર્ક હશે.

વિષયનું નામ

માર્કસની વિગત

કુલ પ્રશ્નો

GK, અંગ્રેજી (ભાષા) અને કરંટ અફેર્સ

50 ગુણ

50 પ્રશ્નો

સંક્ખ્યાત્મક ક્ષમતા અને તર્ક ક્ષમતા

50 ગુણ

50 પ્રશ્નો

વીમા અને નાણાકીય માર્કેટિંગ જાગૃતિ અને જીવન વીમા/ નાણાકીય ક્ષેત્રના સંક્ષિપ્ત જ્ઞાન પર વિશેષ ભાર

50 ગુણ

50 પ્રશ્નો

 

કુલ 150 ગુણ

150 પ્રશ્નો

 

LIC ભરતી અરજી કરવાની પ્રક્રિયા

LIC ભરતી ની આ ભરતી માટે ઓનલાઇન અરજી ફોર્મ ભરવા માટે નીચે મુજબ ના સ્ટેપ પ્રમાણે અરજી કરવાની રહેશે.

  • સૌ પ્રથમ LIC ની ઓફીસીયલ વેબસાઇટ licofindia.in પર જવાનુ રહેશે.
  • આ વેબસાઇટમા સૌથી નીચે રહેલા વિવિધ ઓપ્શન પૈકી Career ઓપ્શન મા જવાનુ રહેશે.
  • તેમા Recruitment of Apprentice Development Officer 22-23 ઓપ્શન પર ક્લીક કરો.
  • ત્યારબાદ ઓપન થયેલા પેજમા વિવિધ ઝોનવાઇઝ ભરતીના નોટીફીકેશન અંગ્રેજી અને હિંદી મા મુકેલા છે.
  • જેમા ગુજરાત માટે લાગુ પડતા Western ઝોનનુ નોટીફીકેશન ડાઉનલોડ કરી તેનો વિગતે અભ્યાસ કરવો.
  • ત્યારબાદ Apply Now ઓપ્શન પર ક્લીક કરી ઓનલાઇન અરજી કરી શકસો.

 

LIC ભરતી અગત્યની લીંક

Western Zone Notification English pdf Click Here
Western Zone Notification Hindi pdf Click Here
Apply Online Click Here
Home page Click Here

 

Join our WhatsApp Group

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *