IB Recruitment 2023: IB માં 10 પાસ માટે 1675જગ્યાઓ પર ભરતી || www mha gov in read more at https www careerpower in blog ib recruitment 2023 apply online
IB Recruitment 2023: IBમાં મોટી ભરતી 2023 : ઇન્ટેલિજન્સ બ્યુરો (IB) દ્વારા સિક્યુરિટી આસિસ્ટન્ટ અને મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ (MTS) ની 1675 જેટલી જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. આ ભરતીના ઓનલાઈન ફોર્મ તારીખ 28 જાન્યુઆરી 2023 થી શરૂ થશે અને 17 ફેબ્રુઆરી 2023 સુધી ઓનલાઈન અરજી કરી શકાશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા IB માં વિવિધ જગ્યાઓની ભરતી માટે ઓફિશિયલ નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવ્યું છે. નીચે આપેલ લિંક દ્વારા તમે આ નોટિફિકેશન ડાઉનલોડ કરી શકો છો.
IB Vacancy 2023, IB માં મોટી ભરતી
સંસ્થાનું નામ | ઇન્ટેલિજન્સ બ્યુરો IB |
પોસ્ટનું નામ | સિક્યુરિટી આસિસ્ટન્ટ અને MTS |
કુલ જગ્યાઓ | 1675 |
અરજી પક્રિયા | ઓનલાઈન |
જોબ લોકેશન | ઓલ ઇન્ડિયા |
ફોર્મની છેલ્લી તારીખ | 17 ફેબ્રુઆરી 2023 |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |
ઓફિશિયલ વેબસાઈટ | www.mha.gov.in |
IBમાં મોટી ભરતી કુલ જગ્યાઓ
કુલ જગ્યાઓ | |
સિક્યુરિટી આસિસ્ટન્ટ/એક્ઝિક્યુટિવ | 1525 |
MTS | 150 |
IB ભરતી 2023 Educational Qualification
માન્ય બોર્ડ અથવા ઇન્સ્ટિટ્યૂટ માંથી ધોરણ 10 પાસ અથવા તેને સમકક્ષ લાયકાત ધરાવતા ઉમેદવાર આ ભરતીમાં ઓનલાઈન અરજી કરી શકે છે.
ઉંમર મર્યાદા
Øસિક્યુરિટી આસિસ્ટન્ટ/એક્ઝિક્યુટિવ: 27 વર્ષથી વધારે નહિ
ØMTS: 18 થી 25 વર્ષ
IB MTS ભરતી અરજી ફી
Øઅન્ય તમામ ઉમેદવારો માટે : રૂ.450/-
ØGen/OBC/EWS કેટેગરી ના પુરુષ ઉમેદવાર માટે : રૂ.500/-
IBમાં મોટી ભરતી 2023-ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું
- ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટ www.mha.gov.in અથવા www.ncs.gov.in પર ની મુલાકાત લેવી જોઈએ.
- જાહેરાત શોધો અને ડાઉનલોડ કરો અને યોગ્યતાના માપદંડોને ખૂબ જ કાળજીપૂર્વક તપાસો.
- ઑનલાઇન એપ્લિકેશન વિભાગમાંથી ઇચ્છિત પોસ્ટ પસંદ કરો અને હવે લાગુ કરો બટન પર ક્લિક કરો.
- નામ, જન્મ તારીખ, જાતિ, વગેરે જેવી કેટલીક મૂળભૂત માહિતી સાથે રજીસ્ટર્ડ મોબાઈલ નંબર અને ઈમેલ સાથે રજીસ્ટ્રેશન ભરો.
- છેલ્લે, એપ્લિકેશન ફોર્મ સબમિટ કરો અને ભવિષ્યના ઉપયોગ માટે ડાઉનલોડ કરો અથવા પ્રિન્ટઆઉટ લો.
અહીં ક્લિક કરો | |
ઓનલાઈન ફોર્મ ભરવા | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |
FAQs વારંવાર પુછાતા પ્રશ્નો
IB ભરતી 2023 ની ફોર્મ ભરવાની છેલ્લી તારીખ શું છે?
17 ફેબ્રુઆરી 2023
IB ભરતીની માટેની સત્તાવાર વેબસાઇટ શું છે ?
IB ભરતીની સત્તાવાર વેબસાઇટ www.mha.gov.in અથવા www.ncs.gov.in છે