SBI Recruitment for Apprentice and Other Posts 2023
સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા ભરતી બહાર પડી છે અને તેના માટેની અરજી તમે નીચેની લીંક ઉપરથી કરી શકો છો. આ ભરતીની તમામ માહિતી નીચે પોસ્ટમાં આપેલી છે.
ભરતી વિશે વધારે જાણકારી જેવી કે પગાર ધોરણ, ઉમર ધોરણ, શૈક્ષણિક લાયકાત, અનુભવ, પરીક્ષા સિલેબસ, અરજી કેવી રીતે કરવાની રહેશે?, કઈ તારીખ પહેલા અરજી કરવાની રહેશે? જેવી તમામ માહિતી માટે આ પોસ્ટ પુરી વાંચો.
આ પણ વાચો- GSET 2023 લેટેસ્ટ સિલેબસ
આ પણ વાચો- GPSC Preliminary Exam Call Letters 2023 download અહીંથી કરો
કુલ કેટલી જગ્યાઓ પર ભરતી બહાર પડી છે?
કુલ 6162 જગ્યા પર ભરતી બહાર પડી છે.
કઈ કઈ પોસ્ટ પર ભરતી બહાર પડી છે?
એપ્રેંટિસ અને અન્ય પોસ્ટ
લાયકાત શું જોઈએ?
ગ્રેજ્યુએશન અને એપ્રેંટિસની લાગતો અભ્યાસ
ઉમર ધોરણ કેટલું જોઈએ?
ઉમેદવારની ઉમર 20 વર્ષથી 28 વર્ષ વચ્ચે હોવી જોઈએ.
વયમર્યાદાની વધારે માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશન વાંચો.
એપ્લિકેશન ફી
એપ્રેંટીસ માટે : જનરલ/ OBC/EWS: રૂ. 300/-
બીજી પોસ્ટ માટે: વધારે માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશન વાંચો.
પગાર કેટલો મળશે?
એપ્રેંટિસ માટે: 15,000/-
અન્ય પોસ્ટ માટે : જાહેરાત વાંચો
ઉમેદવારની પસંદગી કઈ રીતે થશે?
ઓનલાઈન રિટ્ન એક્ઝામ
નોકરીનું સ્થળ
ઓલ ઈન્ડિયા જોબ
અરજી કેવી રીતે કરવી?
અરજી કરવા માટે ઉમેદવારોએ ઓફિશિયલ વેબસાઇટ પર ફોર્મ ભરવું પડશે.
અરજી કરવાની છેલ્લી તારીખ
એપ્રેન્ટિસ પોસ્ટ્સ માટે: 21-09-2023
અન્ય પોસ્ટ્સ માટે: 22-09-2023
મહત્વની લિંક | Important Links
એપ્રેંટીસ પોસ્ટના નોટિફિકેશન માટે: અહી ક્લિક કરો
Apprentice Apply Online: Click Here
અન્ય પોસ્ટના નોટિફિકેશન માટે: અહી ક્લિક કરો
બીજી પોસ્ટ માટે એપ્લાય કરવા: અહી ક્લિક કરો.
Official Website: Click here