સરકારનો મોટો નિર્ણયઃ જેમની પાસે પ્લોટ નથી, તેમને મળશે મફત પ્લોટ; વિગતે જાણો અહિં….
મફત પ્લોટ યોજનાની સંપુર્ણ માહિતી ગુજરાત 2022 | Detail information about Mafat ( free ) Plot Yojna (Scheme) Gujarat-2022 વિગતવાર જાણૉ અહિં…. મફત પ્લોટ યોજના ગુજરાત 2022:કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના અને પ્રધાનમંત્રી શહેરી આવાસ યોજના શરૂ કરી હતી. આ યોજના બાદ કેન્દ્ર સરકારે મફત પ્લોટ યોજના શરૂ કરી છે.… Read More »