AAP Gujarat Legislative Assembly election, 2022 | AAPના ચૂંટણી ઉમેદવારોનું સાતમું લિસ્ટ જાહેર, જાણો કોને ક્યાંથી અપાઈ ટિકિટ

By | October 29, 2022

AAP in Gujarat Legislative Assembly election, 2022 | AAPના ચૂંટણી ઉમેદવારોનું સાતમું લિસ્ટ જાહેર, જાણો કોને ક્યાંથી અપાઈ ટિકિટ   । ગુજરાતમા આમ આદમી પાર્ટી ; ગુજરાત ચુટણી આઇબી રેપોર્ટટ-૨૦૨૨.

Aam Aadmi Party in Gujarat | Gujarat Election IB Report | AAP Gujarat Legislative Assembly election, 2022 | AAPના ચૂંટણી ઉમેદવારોનું  સાતમું લિસ્ટ જાહેર, જાણો કોને ક્યાંથી અપાઈ ટિકિટ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને આમ આદમી પાર્ટી ફુલ એક્ટિવ જોવા મળી રહી છે. ત્યારે આજે વધુ 13 ઉમેદવારોના નામ AAPએ જાહેર કર્યા છે. આમ આદમી પાર્ટી અગાઉ કુલ 41 ઉમેદવારોના નામ જાહેર કરી ચૂકી છે.

Table of Contents

ગુજરાત ચૂંટણી 2022: AAP એ ગુજરાત ચૂંટણી માટે વધુ 13ઉમેદવારોની જાહેરાત કરી, તેમને ટિકિટ મળી

ગુજરાત વિધાનસભા ચૂંટણી  Gujarat Legislative Assembly election, 2022:- 

 આમ આદમી પાર્ટીએ ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે તેની સાતમી યાદી બહાર પાડી છે. આ યાદીમાં 13 ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. સમાચારમાં જાણો કોને ક્યાંથી મળી ટિકિટ.

AAP Gujarat Legislative Assembly election ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022:આમ આદમી પાર્ટી ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે સક્રિય મોડમાં છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ સાતમી યાદી બહાર પાડી છે. સાતમી યાદીમાં 13ઉમેદવારોના નામ છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ અત્યાર સુધીમાં 86ઉમેદવારોની યાદી બહાર પાડી છે.

કોને ક્યાંથી મળી ટિકિટ?, જાણૉ અહિં થી  

ચૂંટણી પૂર્વે AAPએ વધુ  ૧૨ ઉમેદવારોના નામ જાહેર કર્યા; ગુજરાતમા આમ આદમી પાર્ટી ; ગુજરાત ચુટણી આઇબી રેપોર્ટ-૨૦૨૨.

અગાઉ કુલ 41 ઉમેદવારોના નામ AAPએ કર્યા છે જાહેર

AAP Gujarat Legislative Assembly election, 2022



AAPએ ગુજરાતમાં મિશન 2022નું બ્યુગલ ફૂંકી દીધું છે

ગુજરાત AAP પ્રમુખે Gujarat Legislative Assembly election, 2022 વિશે શું કહ્યું?

ગુજરાતમાં આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારોના નામોની જાહેરાત અંગે ગુજરાત AAP પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ જણાવ્યું હતું કે આમ કરવાથી અમને લોકોની વચ્ચે જવાનો સમય મળશે. ગોપાલ ઈટાલિયાએ કહ્યું કે આમ આદમી પાર્ટીની યોજના ચૂંટણીની તારીખોની જાહેરાત પહેલા તમામ ઉમેદવારોની યાદી જાહેર કરવાની છે. મુખ્યમંત્રીનો ચહેરો હવે પછી જાહેર થશે.

AAP Gujarat Legislative Assembly election, 2022


ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પરચમ લહેરાવવા તમામ રાજકીય પક્ષોએ તડામાર તૈયારીઓ કરી દીધી છે. ત્યારે આ વખતે ગુજરાતમાં જીત હાંસલ કરવા આપના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેમજ અન્ય નેતાઓના આંટાફેરા સતત વધી ગયા છે. ત્યારે આજે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતની વધુ 12 બેઠકો પરના ઉમેદવારોના નામ જાહેર કરાયા છે.

Aam Aadmi Party in Gujarat | Gujarat Election IB Report | AAP Gujarat Legislative Assembly election, 2022 | AAPના ચૂંટણી ઉમેદવારોનું પાંચમું લિસ્ટ જાહેર, જાણો કોને ક્યાંથી અપાઈ ટિકિટ

ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૨૨ અંતર્ગત આમ આદમી પાર્ટી તરફથી પાંચમી યાદીમાં સ્થાન મેળવનાર તમામ ઉમેદવારોને અભિનંદન સહ શુભકામનાઓ પાઠવી!

અરવિંદ કેજરીવાલ ગુજરાતના ૩ દિવસના પ્રવાસે :- 

AAP OFICIAL Twitter

अब Double Engine की सरकार नहीं चाहिए।

AAP नया इंजन है जो ”कम खपत, ज़्यादा बचत” की नई Technology मार्केट में लाई है।

BJP-Congress वाले सभी मिलकर एक मौक़ा AAP को दो। हम 6.5 Crore लोगों के साथ मिलकर एक नया गुजरात बनाएंगे।

– CM @ArvindKejriwal #EkMokoKejriwalNe pic.twitter.com/KtHboJzXvu

— Aam Aadmi Party Delhi (@AAPDelhi) October 28, 2022

AAP Gujarat Legislative Assembly election, 2022 મા જાણો કોને ક્યાંથી મળી ટિકિટ:-

જેમાં ભુજ બેઠક પરથી રાજેશ પંડોરીયાને આમ આદમી પાર્ટીએ ઉમેદવાર બનાવ્યા છે. જ્યારે આમ આદમી પાર્ટીએ ઇડર બેઠક પર જયંતિ પ્રણામી, અમદાવાદની નિકોલ બેઠક પર અશોક ગજેરા, અમદાવાદની સાબરમતી બેઠક પર જશવંત ઠાકોર, ટંકારા બેઠક પર સંજય ભટાસણા, કોડીનાર બેઠક પર વાલજીભાઈ મકવાણા, મહુધા બેઠક પર રવજીભાઈ વાઘેલા, બાલાસિનોર બેઠક પર ઉદયસિંહ ચૌહાણ, મોરવા હડફ બેઠક પર બાનાભાઈ ડામોર, ઝાલોદ બેઠક પર અનિલ ગરાસિયા, ડેડીયાપાડા બેઠક પર ચૈતર વસાવા, તાપીની વ્યારા બેઠક પર બીપીન ચૌધરીને ટિકિટ આપી છે. 

AAP Gujarat Legislative Assembly election, 2022 ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022:-

આમ આદમી પાર્ટી ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે સક્રિય મોડમાં છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ સાતમી યાદી બહાર પાડી છે. સાતમી યાદીમાં 13ઉમેદવારોના નામ છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ અત્યાર સુધીમાં 86ઉમેદવારોની યાદી બહાર પાડી છે.

સાતમીયાદીમાં  નીચે આપેલા 13 ઉમેદવારોના નામની કરી હતી જાહેરાત

આમ આદમી પાર્ટીએ કડી બેઠક પરથી એચ.કે.ડાભી, ગાંધીનગર ઉત્તર બેઠક પરથી મુકેશ પટેલ, વઢવાણ બેઠક પરથી હિતેશ પટેલ બજરંગ, મોરબીથી પકંજ રાણસરિયા, જસદણથી તેજસ ગાજીપરા, રોહિત ભુવા જેતપુર (પોરબંદર), ડો.જીજ્ઞેશ સોલંકી, ડો. જામનગર ગ્રામ્યમાંથી પ્રમોદભાઈ ચૌહાણ મહેમદાવાદ, લુણાવાડામાંથી નટવરસિંહ સોલંકી, સંખેડામાંથી રંજન તડવી, માંડવી (બારડોલી)માંથી સાયનાબેન ગામીત અને મહુવા (બારડોલી)માંથી કુંજન પટેલ ધોડિયાની વરણી કરવામાં આવી છે.

ચોથી યાદીમાં 12 ઉમેદવારોના નામની કરી હતી જાહેરાત

હિંમતનગર –    નિર્મલસિંહ પરમાર

ગાંધીનગર દક્ષિણ –    દોલત પટેલ

સાણંદ –    કુલદીપ વાઘેલા

વટવા –    બિપીન પટેલ

ઠાસરા –    નટવરસિંહ રાઠોડ

શેહરા –    તખ્તસિંહ સોલંકી

કાલોલ –    દિનેશ બારિયા

ગરબાડા –     શૈલેષ ભાભોર

લિંબાયત –    પંકજ તાયડે

ગણદેવી –    પંકજ પટેલ

અમરાઈવાડી –    ભરત પટેલ

કેશોદ – રામજીભાઇ ચુડાસમા

ત્રીજી યાદીમાં 10 ઉમેદવારોના નામ કરાયા હતા જાહેર

નિઝર –    અરવિંદ ગામિત

માંડવી –    કૈલાશ ગઢવી

દાણીલીમડા –    દિનેશ કાપડિયા

ડીસા –    ડૉ.રમેશ પટેલ

વેજલપુર –    કલ્પેશ પટેલ

સાવલી –    વિજય ચાવડા

ખેડબ્રહ્મા    – બિપીન ગામેતી

નાંદોદ –    પ્રફુલ વસાવા

પોરબંદર –    જીવન જુંગી

પાટણ – લાલેશ ઠક્કર

બીજી યાદીમાં 9 ઉમેદવારોના નામ કરાયા હતા જાહેર 

ચોટીલા –    રાજુ કરપડા

માંગરોળ –    પિયુષ પરમાર

ગોંડલ    – નિમિષાબેન ખૂંટ

ચોર્યાસી બેઠક – પ્રકાશ કોન્ટ્રાક્ટર

વાંકાનેર – વિક્રમ સોરાણી

દેવગઢ બારીયા – ભરત વાકલા

અમદાવાદની અસારવા બેઠક – જે.જે.મેવાડા

ધોરાજી – વિપુલ સખીયા

જામનગર ઉત્તર બેઠક – કરશન કરમુર

પ્રથમ યાદીમાં AAP10 ઉમેદવારોના નામ કર્યા હતા જાહેર 

ભેમાભાઈ ચૌધરી – દિયોદર

જગમાલભાઈ વાળા – સોમનાથ

અર્જુનભાઈ રાઠવા – છોટા ઉદેપુર

સાગરભાઈ રબારી – બેચરાજી

વશરામભાઈ સાગઠિયા – રાજકોટ(ગ્રામીણ)

રામ ધડૂક – કામરેજ

શિવલાલ બારસીયા – રાજકોટ દક્ષિણ

સુધીરભાઈ વાઘાણી – ગારીયાધાર

ઓમપ્રકાશ તિવારી – અમદાવાદ નરોડા

રાજેન્દ્ર સોલંકી – બારડોલી

 

Join our WhatsApp Group

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *