GPSC માં વિવિધ જગ્યાઓ માટે ભરતી 2022, ફોર્મ ભરાવવાના શરૂ, અહીંથી કરો અરજી

By | October 19, 2022

GPSC માં વિવિધ જગ્યાઓ માટે ભરતી 2022 ફોર્મ ભરાવવાના શરૂ, અહિંથી કરો અરજીઓ

GPSC માં વિવિધ જગ્યાઓ માટે ભરતી 2022   GPSC Bharti 2022 | www.gpsc.gujarat.gov.in | Total Post : 306 Last Date: 01/011/2022

Table of Contents

GPSC માં વિવિધ જગ્યાઓ માટે ભરતી 2022 :ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા કુલ એકાઉન્ટ ઓફિસર વર્ગ 1, એકાઉન્ટ ઓફિસર વર્ગ 2, આદર્શ નિવાસી શાળાના આચાર્ય, કાર્યપાલક ઈજનેર (સિવિલ) વર્ગ 1, નાયબ કાર્યપાલક ઈજનેર (સિવિલ), નાયબ કાર્યપાલક ઈજનેર (મિકેનિકલ), મદદનીશ ઈજનેર (સિવિલ), મદદનીશ ઈજનેર (મિકેનિકલ)ની  જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે.

 

Gpsc-bharti-2022

GPSC માં વિવિધ જગ્યાઓ માટે ભરતી 2022:

સંસ્થા નુ નામ

ગુજરાત જાહેર સેવા આયોગ

 ( GPSC)

પોસ્ટનું નામ

એકાઉન્ટ ઓફિસર વર્ગ 1
એકાઉન્ટ ઓફિસર વર્ગ 2
આદર્શ નિવાસી શાળાના આચાર્ય
કાર્યપાલક ઈજનેર (સિવિલ)

 વર્ગ 1
નાયબ કાર્યપાલક ઈજનેર 

(સિવિલ)
નાયબ કાર્યપાલક ઈજનેર 

(મિકેનિકલ)
મદદનીશ ઈજનેર (સિવિલ)
મદદનીશ ઈજનેર (મિકેનિકલ)

જાહેરાત નંબર:

21/2022-23 થી 27/

2022-23

કુલ જગ્યાઓ

306

જોબનો પ્રકાર

GPSC નોકરીઓ

જોબ સ્થળ

ગુજરાત

છેલ્લી તારીખ

01/11/2022

અરજી મોડ

ઓનલાઈન

આ પણ વાંચો : વિદ્યાસહાયક ભરતી 2022, 2600 વિદ્યાસહાયકની ભરતી અરજી કરો અહિંથી 
આ પણ વાંચો :  વનવિભાગમા આવી ભરતી, 823 પોસ્ટ પર આવી ભરતી અરજી કરો અહિંથી 

પોસ્ટનું નામ: વિવિધ જગ્યાઓની વિગત

એકાઉન્ટ ઓફિસર વર્ગ 1

12

એકાઉન્ટ ઓફિસર વર્ગ 2

15

આદર્શ નિવાસી શાળાના આચાર્ય વર્ગ 2

19

કાર્યપાલક ઈજનેર (સિવિલ) વર્ગ 1

06

નાયબ કાર્યપાલક ઈજનેર (સિવિલ) વર્ગ 2

22

નાયબ કાર્યપાલક ઈજનેર (મિકેનિકલ) વર્ગ 2

07

મદદનીશ ઈજનેર (સિવિલ) વર્ગ 2

125

મદદનીશ ઈજનેર (મિકેનિકલ) વર્ગ 2

100

 GPSC ભરતી 2022 શૈક્ષણિક લાયકાત :  

જે તે પોસ્ટ માટે અલગ અલગ; ઓનલાઇન એપ્લાય બટન ઉપર ક્લિક કરતા  www.gpsc.gujarat.gov.in વેબ સાઈટ ખુલશે જેમા બે બટનો દેખાશે જેમાથી  ડિટેલ બટન ઉપર ક્લિક કરી જરૂરી લાયકાત તથા ઉમર અને પગાર ધોરણ તથા અન્ય જાણકારી મેળવી શકો છો.

GPSC ભરતી 2022 પસંદગી પ્રક્રિયા: 

ઉમેદવારોની પસંદગી સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા અને કોમ્પ્યુટર કૌશલ્યની કસોટીના આધારે કરવામાં આવશે.

GPSC ભરતી 2022 અરજી ફી :

જનરલ કેટેગરીના ઉમેદવારોએ રૂ. 100/- + લાગુ પોસ્ટલ શુલ્ક, જ્યારે અનામત કેટેગરીના ઉમેદવારો અને ગુજરાત રાજ્યની શૈક્ષણીક રીતે પછાત અને આર્થિક રીતે નબળા વર્ગ અને ભૂતપૂર્વ. સર્વિસમેન અને દિવ્યાંગ ઉમેદવારોને પરિક્ષા ફી માથી મુક્તિ આપવામા આવે છે. જ્યારે અન્ય રાજ્યોના અનામત વર્ગના ઉમેદવારોએ નિયત અરજી ફી ચૂકવવાની રહેશે.

GPSC ભરતીમા કેવી રીતે અરજી કરવી :

રસ ધરાવતા ઉમેદવારો નીચે આપેલી લિંકની મદદથી સત્તાવાર વેબસાઇટની મુલકાત કરી ઑનલાઇન અરજી કરી શકે છે. 

આ પણ વાંચો- તમામ પરિક્ષાઓમા ઉપયોગી સ્ટડી મટેરીયલ્સ માટે અહિ ક્લિક કરો
 

GPSCની મહત્વપૂર્ણ તારીખો:

GPSC જાહેરાત પ્રસિદ્ધ તારીખ:-   15/10/2022
ઓનલાઈન અરજી શરૂ તારીખ:-     15/08/2022 (પ્રારંભ 01:00 PM)
ઓનલાઈન અરજી સમાપ્ત તારીખ:-01/11/2022 (01:00 વાગ્યા સુધી)           

મહત્વપૂર્ણ લિંક: 

FAQ’s – GPSC માં વારંવાર પુછાતા પ્રશ્નો
GPSC માં વિવિધ જગ્યાઓ માટે ભરતી 2022 ની છેલ્લી તારીખ શું છે?
GPSC ભરતીની છેલ્લી તારીખ 01 નવેમ્બર 2022 છે
GPSC ભરતીની માટેની સત્તાવાર વેબસાઇટ શું છે?
GPSC ભરતીની સત્તાવાર વેબસાઇટ https://gpsc.gujarat.gov.in/ છે

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *