MSU CCC Navember-2021 Upcomming exams Scheduled

By | November 13, 2021

 આંબેડકર યુનિવર્સીટી માથી CCC paas માટે સારા સમાચાર
બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની માથી પાસ કરેલ કમપ્યુટરની CCC પરીક્ષા વેલીડ ગણવામાટેનો પરિપત્ર જાહેર 

પરિપત્ર જોવા માટે અહી ક્લિક કરો.


MSU CCC Upcomming Exams Schedule Navember-2021 



CCC exam schedule

MSU CCC Navember-2021 Upcomming exams Schedule.

MSU CCC નું નવેમ્બર મહિનામાં લેવામાં આવનાર પરીક્ષા નો ટાઇમ ટેબલ જાહેર થઈ ગયેલ છે. જાણો તમારી પરીક્ષા કઈ તારીખે છે.

           ગુજરાત સરકારના ગોવર્મેન્ટ કર્મચારીઓ માટે કોમ્પ્યુટરની CCCની માન્ય  યુનિવર્સિટી માંથી પરીક્ષા પાસ કરવું ફરજિયાત છે. જેના માટે વહેલા ફોર્મ ભર્યા હોય તેવા કર્મચારીઓનુ નવેમ્બર મહિનામાં લેવાનાર પરીક્ષાનું લિસ્ટ MS યુનિવર્સિટીએ જાહેર કરેલ છે. જેમાં કર્મચારીઓનું તારીખ વાઇઝ લિસ્ટ મૂકવામાં આવેલ છે. જે કર્મચારીઓનું CCC માટે રજિસ્ટ્રેશન થઈ ગયેલ હોય તેવા કર્મચારીઓએ પોતાની પરીક્ષા કઇ તારીખે છે તે જાણી લેવું અને પરીક્ષાને લાગતી તમામ તૈયારીઓ પણ વહેલી તકે કરી લેવી. જેથી પરીક્ષા પાસ કરવામાં સરળતા રહે.

 Important Link  

તારીખ વઇઝ લિસ્ટ જોવા અહી ક્લિક કરો




Category: ccc

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *