GTU Apply For CCC || Gujarat University, MSU CCC Application started.
છું તમારે CCC ની પરીક્ષા પાસ કરવા માટે બાકી છે તો હમણાજ ફોર્મ ભરો અહીથી.
Gujarat University, MSU, GTU apply For CCC Exam Registration.
CCC Exam Registration Go through complete instructions for online CCC Exam Registration ( Gujarati / English ) You have to register to fill the application form
CCC એ ગુજરાત રાજ્ય સરકારની વર્તમાન નોકરીમાં બઢતી, ઉચ્ચ પગાર ધોરણ અને નિયમિત કરવા માટે જરૂરી કમ્પ્યુટર પરીક્ષા છે. રસ ધરાવતા ઉમેદવારોએ આપેલ સમય મર્યાદામાં તેમના ભરેલા અરજી ફોર્મ સબમિટ કરવાના રહેશે. અહિ જુદી જુદી યુનિવર્સિટિની કેવી કે,Gujarat University, MSU, GTU વગેરેની લિંક મુકવામાં આવેલ છે. જેના થકી અરજી ફોર્મ ભરી શકાય છે. તથા હોલ ટિકિટો પણ ડાઉનલોડ કરી શકાય છે.
Instruction For CCC
1. Gujarat University Registration:- Apply Now
Registration Instructions 👉 Gujarat University
Online Registration 👉 Gujarat University
Result Sheet
Click Here to Download Score Card
Click Here for Notification & Result Sheet
તા-09/10/2022 નાં રોજ લેવાયેલ પરિક્ષાનુ થિયરી અને પ્રેકટિકલનું પરિણામ જુઓ અહીથી…
ગુજરાત યુનિવર્સિટીની મહત્વપૂર્ણ નોંધ:
મહેરબાની કરીને હેલ્પલાઇન નંબર પર ફોન કરતાં પહેલાં સૂચનાઓ કાળજીપૂર્વક વાંચી પછી જ ફોર્મ ભરવાનું આગ્રહ રાખવો.
(Please read instructions carefully before calling helpline number.)
પ્રથમ ૧૨૦૦૦૦ ઉમેદવારોની અરજીઓ સ્વીકારવામાં આવશે. ઓનલાઈન પેમેન્ટ કર્યા પછી ફોર્મ ભરવાની, તથા જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાની અને ફોર્મ સબમિટ કરવાના રહેશે..
સૌ પ્રથમ સબમિટ થયેલા ૧૨૦૦૦૦ અરજી ફોર્મની ગણતરી જ ધ્યાનમાં લેવામાં આવશે. એકવાર ફોર્મ સફળતાપૂર્વક સબમિટ થયા પછી તમને SMS મળશે.
2. MSU CCC Registration:- For MSU Only
For Upcoming Exams Schedule
Admit Card / Hall Ticket
Result Sheet
Results Declared 17/08/2021 to 30/11/2021 New
3. GTU Registration:- For GTU Registration Closed
Admit Card / Hall Ticket
Result Sheet
Result Download from here
4. VNSGU SURAT CCC Registration:-For VNSGU Registration
ફોર્મ ભરવા માટે Sign Up Here ઉપર
ક્લિક કરવુ ત્યાર બાદ પોતાનિ ઇમૈલ આઇડી નાખીને પાસવોર્ડ નાખીને રજીસ્ટ્રેશન કરવુ ત્યાર બાદ લોગિન પેજ ઉપર આવીને ફરીથી લોગીન કરવુ (રજીસ્ટ્રેશન વખતે જે ઇમૈલ આપેલ હતી તે અને પાસવોર્ડ જે નાખ્યો હશે તે નાખવો)