GSSSB Assistant Tribal Development Officer Exam Result 2021 Declared

By | December 26, 2021

GSSSB Assistant Tribal Development Officer Exam Result 2021 Declared

ATDO-Results

GSSSB મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારીની પરીક્ષાનું પરિણામ 2021 જાહેર થયું છે.  જિલ્લાના તમામ પરિપત્રો અને નિયમક કચેરી ગાંધીનગર, તમામ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ. અમે સમગ્ર ભારતમાંથી વિવિધ સરકારી અને બિન-સરકારી ક્ષેત્રોના વિવિધ જોબ અપડેટ્સ પણ અપલોડ કરીએ છીએ.  પ્રાથમિક શાળાના તાજેતરના પરિપત્ર, શૈક્ષણિક સમાચાર , તાજા સમાચાર, તમામ સરકારી અને ખાનગી નોકરીઓ, લેટેસ્ટ ટેક્નો ટીપ્સ,  નવીનતમ મોબાઇલ ટીપ્સ અને તમામ સ્પર્ધાત્મક પરીક્ષા સ્ટડી મટીરીયલ,  મોડેલ પેપર, પરીક્ષા વિશે દૈનિક અપડેટસ પુરી પાડે છે. જૂનું પેપર, જેમ કે પોલીસ કોન્સ્ટેબલ ભરતી, Gssssb ક્લાર્ક, તલાટી, અને અન્ય પરીક્ષાઓ. માટેનું અપડેટ 
GSSSB આદિજાતિ મદદનીશ વિકાસ અધિકારી 144 જગ્યાઓ પર ભરતી

પોસ્ટ્સ: આદિજાતિ મદદનીશ વિકાસ અધિકારી

કુલ પોસ્ટની સંખ્યા: 144 પોસ્ટ્સ

જાહેરાત નંબર : 181/2019-20

સંસ્થાનું નામ: GSSSB


સત્તાવાર વેબસાઇટ: gsssb.gujarat.gov.in

પરીક્ષાનું નામ: મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી

સ્થાન: ગુજરાત
પરીક્ષા તારીખ:: 17/07/2021

ઉમેદવારોનુંં લિસ્ટ જોવા  યાદી જોવા માટે અહીં ક્લિક કરો  NEW
સુચનો જોવા માટે અહીં ક્લિક કરો

ATDO પ્રશ્નપત્ર; અહીં ક્લિક કરો
GSSSB ATDO માટેની પ્રોવિઝનલ આન્સર કી માટે: અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *