માપન ,વજન,અંતર,સમય વગેરે વિશેના માપન ની માહિતી, બધાને ખાસ ખબર હોવી જોઈએ
Weight, measurement, distance. માપન ,વજન,અંતર,સમય વગેરે વિશેના માપન ની માહિતી વજન ▪૧ પાઉન્ડ {રતલ}= ૦.૪૫ કિ.ગ્રા ▪૧ કિ.ગ્રા. = ૨.૨૧ પાઉન્ડ▪૧ ગ્રામ = ૧૦૦૦ મીલી ગ્રામ▪૧ ક્વિન્ટલ = ૧૦૦ કિલોગ્રામ▪૨૦ કિ.ગ્રા. = ૧ મણ▪૧ ટન = ૧૦૦૦ કિલોગ્રામ▪૧ તોલા = ૧૧.૬૬ ગ્રામ▪૨૦ મણ = ૧ ખાંડી▪૫ મણ = ૧ ગુણી અંતર ▪૧… Read More »