Gujarat Police Recruitment 2024: Police Bharti 2024 11000+ જગ્યાઓ માટે આજથી ફોર્મ ભરવાના શરૂ જલદી ફોર્મ ભરો.

By | March 9, 2024

Gujarat Police Recruitment 2024: Police Bharti 2024  11000+ જગ્યાઓ માટે આજથી ફોર્મ ભરવાના શરૂ જલદી ફોર્મ ભરો

Gujarat Police Recruitment 2024 : Police Bharti 2024 ગુજરાત પોલીસમાં 11000+ જાગ્યાઓની ભરતી માટે સરકારે આપી મંજુરી. ગુજરાત રાજ્યના ગૃહ વિભાગ હેઠળના પોલીસ વિભાગમાં 11000 જેટલી બંપર ભરતી કરવાની સરકારે લીલી ઝંડી આપતાં હવે પોલીસ ભરતી બોર્ડ ટૂંક સમયમાં ભરતી માટેનું નોટિફિફેશન બહાર પદશે.

Gujarat Police Recruitment 2024 Police Bharti 2024

ગુજરાત રાજ્યમાં કેઅલાય સમયથી ભરતીની રાહ જોતા યુવાનોમાં ખુશીના સમચાર આ પોલીસ ભરતીને લીધે નોકરીની રાહ જોઈ રહેલા લાખો યુવાનો માટે સારા સમાચાર મળી રહ્યા છે. તે મુજબ પોલીસ વિભાગમાં વિવિધ જગ્યાઓ માટે ભરતી કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવનાર છે. આ અગાઉ પણ ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી દ્વારા મોટી સંખ્યામાં પોલીસ ભરતી કરવાની જાહેરાત કરવામાં આવી ત્યારથી જ પોલીસ વિભાગમાં નોકરીની રાહ જોઈ રહેલા લાખો યુવા ભાઈ બહેનોને આ ભરતીની તક મળશે.

gujarat-police-recruitment-2024

gujarat police recruitment 2024

પોલીસ માટેની કેટલી જગ્યાઓની ભરતી થશે :

ગુજરાત પોલીસ ભારતીબોર્ડ દ્વારા બીન હથિયારી કોન્સટેબલની 6600 જગ્યાઓ જેટલી મોટી સંખ્યામાં ભરતી કરવાની જાહેરાત થવાથી નોકરી વાંચ્છુ બેરોજગાર યુવાનો માટે સારા સમાચાર મળી રહ્યા છે. જ્યારે હથિયારી કોન્સ્ટેબલની 3302 જગ્યાઓ ઉપર ભરતી કરવામાં આવનાર છે.

આ ઉપરાંત રાજ્ય અનામત પોલીસ દળ (SRP )માં 1000 જગ્યાઓ માટે, જેલ સિપાહી તથા મહિલા જેલ સિપાહીની 1098 જગ્યાઓની ભરતી થનાર છે.



પોલીસ સબ ઈન્સ્પેકટરની 472 જેટલી બંપર જગ્યાઓ ઉપર ભરતી કરવાના સમાચાર મળી રહ્યા છે. આ તમામ ભરતી માટે સરકાર દ્વારા નિર્ણય થતાં હવે ટૂક સમયમાં જાહેરાત બહાર્પદવામાં આવશે.

પોલીસ ભરતી માટેની પરીક્ષા પધ્ધતિ :

ગુજરાત પોલીસ ભરતી માટેની પરીક્ષા હવે નવા નિયમ મુજબ લેવામાં આવશે. લેખિત પરીક્ષા MCQ પધ્ધતિ અને બહુ વિકલ્પ પધ્ધતિ મુજબની રહેશે. પોલીસ ભરતીના નવા અભ્યાસક્રમ મુજબ પરિક્ષા લેવામાં આવશે.

પોલીસ ભરતીના નવાભ્યાસક્રમની માહિતી માટે અહિં ક્લિક કરો:



ઉમેદવારોને મળતા વધારાના ગુણ :

અગાઉ ઉમેદવારોને રક્ષા શક્તિ યુનિવર્સિટીના અભ્યાસનાં પરિણામને આધારે વધારાના ગુણ આપવામાં આવતા હતા. તેમાં સુધારો કરીને રક્ષા શક્તિ યુનિવર્સિટી ઉપરાંત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાં મેળવેલ ગુણને બદલે કરેલ અભ્યાસના સમયગાળાને ધ્યાનમાં લઈ ગુણ આપવામાં આવશે.

પોલીસ ભરતી પસંદગી યાદી :

પોલીસ ભરતી માટેની પસંદગી યાદી તૈયાર કરવા માટે ઉમેદવારોએ લેખિત કસોટીમાં મેળવેલ ગુણ અને રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટી અથવા ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાં કરેલ અભ્યાસના સમયગાળા અનુસાર મેળવેલ ગુણનો સરવાળો કરી પસંદગી યાદી તૈયાર કરવામાં આવશે.

પોલીસ ભરતીની અધિકૃત વેબસાઇટ માટે અહિ ક્લિક કરો:

 

 

પોલીસ ભરતીની નોટીફિકેશન-2024  માટે અહિ ક્લિક કરો:

 

 

પોલીસ ભરતીમાટે ફોર્મ ભરવા અહિ ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *