GTU, MSU, Gujarat University, VNSGU Surat very usful in all university CCC theory exams materials….

By | October 7, 2022


GTU, MSU, Gujarat University, VNSGU Surat very usful in all university CCC theory exams materials….

કોઇ પણ યુનિવર્સિટી દ્વારા લેવામાં આવતી સીસીસીની પરિક્ષામાં ખુબજ ઉપયોગી થીયરીના ૧૦૦ વન લાઇનર પ્રશ્નોત્તરી

GTU, MSU, ગુજરાત યુનિવર્સિટી, VNSGU સુરત તમામ યુનિવર્સિટીની  CCC થીયરીની પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી સામગ્રી….


સરકારી કર્મચારીઓને સીસીસીની પરિક્ષા પાસા કરવા માટે અત્યંત ઉપયોગી વાંચન સામગ્રી માટે તમે તપાસ કરતા હોવ તો તમે સાચી જગ્યા ઉપર છો.  અહિં અમે Computer CCC અને CCC+ ની પરીક્ષાને લગતી તમામ પ્રકારની માહિતી ઉપલબ્ધ કરાવી છું.  જેના થકી આપ સૌ  Computer CCC અને CCC+ ની પરિક્ષામા આસાનીથી પાસ થઇ શકશો. 

Computer CCC અને CCC+ ની પરિક્ષામાં પુછય તેવા ૧૦૦ પ્રશ્નો અહિં આપેલા છે. 

CCC-Exams-Materials

આ પણ જુઓ: CCCના પ્રેક્ટિકલ વિડીયો અહિંથી જુઓ

Computer CCC અને CCC+ ની પરિક્ષામાં પુછય તેવા ૧૦૦ પ્રશ્નો અહિં આપેલા છે. 

૧. કી બોર્ડમાં કેટલી ફંકશન કી હોયછે ૧૨ (F1 થી  F12).

૨. Post નું પુરૂ નામ જણાવો- power on self test

૩. લાઇન પ્રિન્ટર એક મિનિટમાં કેટલી લાઇન પ્રિટ કરી શકે- ૫૦૦થી૪૫૦૦

8. DNS નું પુરુ નામ જણાવો  DOMAIN NAME SYSTEM

૫. માઉસની કલિક બદલવા કયા ઓપ્સનમાં જવું પડે- CONTROL PANEL

૬. કયો ઓપ્સન ટાઇપિંગ અને સ્પેલિંગમાં થતી ભૂલો આપમેળે સુધારે-  ઓટોકરેકટ

૭. IP એડ્રેસની સંખ્યા આશરે કેટલી હોય -અબજ

૮. ઓછામાં ઓછી કેટલી સ્પીડ ધરાવતા મોડેમો બજારમાં પ્રાપ્ય છે. –56.4 MBPS

૯. ફોટોગ્રાફને ડિઝીટલ સ્વરૂપમાં સંગ્રહ કરવા કયા સાધનનો ઉપયોગ થાય -સ્કેનર

૧૦. DPI નું પુરૂ નામ જણાવોDOTS PER INCH

૧૧. આઉટલુકમાં SIGNATURE ની સુવિધા કયા ઓપ્સનમાં જોવા મળે MAIL

૧૨. નીચેના માથી કઇ એપ્લિકેશન ભાષા સોફટવેર નથી Dos

૧૩. કપ્યુટર ભાષાઓમાં પ્રોસિઝરલ ભાષા કઇ- c

૧૪. અવાજને કમ્યુટરમાં ઇનપુટ કરવા શાનો ઉપયોગ થાય. –માઇક્રોફોન

૧૫. જી.યુ.આઇ(GUI) નું પુરૂ નામ જણાવો. ગ્રાફિકસ યુઝર ઇન્ટરફેશ

૧૬. CD અને DVDની સંગ્રહ ક્ષમતા અનુક્રમે કેટલી હોય- 00MB અને ૪.૫ GB

૧૬. help@techvalvi.com માં @ પહેલાના નામને શુ કહેવાય છે.– યુઝરનેમ

૧૮. help@techvalvi.com  માં @ પછીનાં .com ને શું કહેવાય- ડોમેઇન નેમ

૧૯.ઇન્ટરનેટ માટે ઝડપી માધ્યમ કયુ. -ઓપ્ટીકલ ફાઇબર

૨૦. સૌથી સારી હાર્ડડિસ્ક કઇ –સાટા

૨૧. ઇન્ટરનેટની માલિકી કોણ ધરાવે છે. –કોઇનહિ

૨૨. વર્ડ ડોકયુમેન્ટની ફાઇલ કેટલી રીતે સેવ કરી શકાઇ -૩(ત્રણ)

૨૩. એક જ નેટવર્કનો ઉપયોગ એક કરતા વધારે કોમ્યુટરમાં થાય તેને શું કહેવાય –ઇટ્રાનેટ

૨૪. F8 ત્રણ વખત પ્રેસ કરવાથી શું સિલેટક થાય. -વાકય

૨૫. ઇ-મેઇલમાં cc નું ફુલ ફોર્મ- કાર્બનકોપી

૨૬. ઇ-મેઇલમાં BCCનું ફુલ ફોર્મ- બ્લાઇન્ડ કાર્બન કોપી

૨૭. Notepad કયા પ્રકારનું સોફટવેર છે. –યુટીલિટી

૨૮. ફાઇબર ઓપ્ટીકલ કેબલમાં ડેટાનું વહન કયા સ્વરૂપે થાય. -પ્રકાશ

૨૯. ડીલીટ કરેલ ઇ-મેઇલ કયાં સ્ટોર થાય છે. ટ્રાસમં

૩૦. નોટપેડ એપ્લિકેશનનું એકસટેન્શન શું હોય. .txt

૩૧. માહિતીને ઝડપી ટ્રાન્સફર કરવા કયો પોર્ટ ઉપયોગી છે- USB

૩૨. com, .edu, .org એ બધુ શું કહેવાય. ડોમેઇન નેમ

૩૩. સર્વર સાથે જોડેલા કોમ્યુટરને શું કહેવાય. કલાયન્ટ

૩૪. વેબસાઇટનું એડ્રેસ લખવા કયો પ્રોટોકોલ વપરાયHTTP

૩૫. આઇ.પી એડ્રેસ કેટલા બિટસનું હોય છે.૩૨

૩૬. ઇ-મેઇલ આઇ.ડી કેટલા ભાગમાં વહેચાયેલુ હોય -૨(બે)

૩૭. સી.પી.યુ નો કયો ભાગ ગાણિતીક/તાર્કિક ક્રીયા સાથે જોડાયેલ હોય છે ALU

૩૮. દુનિયાનું સૌપ્રથમ નેટવર્ક કયુ- ARPANET

૩૯. મોડેમનું પુરૂ નામ- મોડયુલેટર-ડિમોડયુલેટર

૪૦. ઇ-મેઇલ મોકલવા માટે કયા ઓપ્સનનો ઉપયોગ થાય. કમ્પોઝ

૪૧. FTP નું પુરૂ નામ શું છે- ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ

૪૨. WAN નું પરૂ નામ શું છે. વાઇડ એરીયા નેટવર્ક

૪૩. સ્પેલિંગ ચેક કરવા માટેની શોર્ટકટ કી કઇ છે.F7

૪૪. આઇ.એસ.પી.નું પુરુ નામ – ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર

૪૫. BMP નું પુરૂ નામ- બિટ મેપ પિકચર

૪૬. નેટવર્કનાં પ્રકારો- LAN, WAN, MAN, INTERNET

૪૭. LANનું પુરૂ નામ અને કેપેસિટી- લોકલ એરીયા નેટવર્ક,૧-કિમી સુધી

૪૮. WANનું પુરૂ નામ અને કેપેસિટી – વાઇડ એરીયા નેટવર્ક,૧૦-કિમી સુધી

૪૯. MANનું પુરૂ નામ અને કેપેસિટી –મેટ્રોપોલિટન એરીયા નેટવર્ક,બે ઓફીસ વચ્ચે

૫૦. INTERNETનું પુરૂ નામ- ઇન્ટર કનેકટેડ નેટવર્ક

૫૧. ICનું પુરૂ નામ- ઇન્ટીગ્રેટેડ સર્કિટ

૫૨. CRT નું પુરૂ નામ- કેથોડ રે ટ્યુબ

૫૩. RAM નું પુરૂ નામ- રેન્ડમ એકસેસ મેમરી

૫૪. ROM નું પુરૂ નામ- રીડ ઓન્લી મેમરી

૫૫. USB નું પુરૂ નામ- યુનિવર્સલ સિરીયલ બસ

પ૬. OS નું પુરૂ નામ- ઓપરેટીંગ સિસ્ટમ

૫૭. PDF નું પુરૂ નામ. પોર્ટેબલ ડોકયુમેન્ટ ફોર્મેટ

૫૮. નેટવર્કમાનાં કોઇપણ કોમ્પ્યુટરને શું કહે છે. –નોડ

૫૯. દરેક વેબસાઇટનું અજોડ સરનામું હોય તેને શું કહેવાય– યુ.આર.એલ

૬૦. કઇ ઓપરેટીંગ સિસ્ટમ ખરેખર મલ્ટી વિન્ડોઝ છે. MS-window

૬૧. ઇન્ટરનેટને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે. ગ્લોબલ નેટવર્ક

૬૨. ઇન્ટરનેટની આખી સિસ્ટમ કયા પ્રોટોકોલ પર આધારીત છે-TCP/IP

૬૩. કોઇ પણ ફાઇલને અપલોડ કે ડાઉનલોડ કરવા માટે વપરાતો પ્રોટોકોલ- FTP

૬૪. TCP/IPનું પુરૂ નામ- ટ્રાન્સમિશન કંટ્રોલ પ્રોટોકોલ / ઇન્ટરનેટ પ્રોટોકોલ

૬૫. ઇન્ટરનેટની શોધ કયા દેશ દ્વારા કરવામાં આવી. અમેરીકા(૧૯૬૯)

૬૯. ઇ-મેઇલનું પુરૂ નામ- ઇલેકટ્રોનિક મેઇલ

૬૭. નવું ઇ-મેઇલ આઇ.ડી બનાવવા માટે કયા ઓપ્સનનો ઉપયોગ થાય. સાઇન અપ/ Create Account

૬૮. આવેલ ઇ-મેઇલનો જવાબ આપવા માટે કયા ઓપ્સનનો ઉપયોગ થાય. રિપ્લાય

૬૯. વિશ્વનું સૌથી મોટું સર્ચ એન્જિન કર્યુ છે. ગુગલ

૭૦. ડેટાને ચોરી થતો રોકવા કયા ઓપ્શનનો ઉપયોગ થય છે. ફાયરવોલ

૭૧. GSWAN એ કેવુ નેટવર્ક છે. -વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક

૭૨. એશિયાનું સૌથી મોટું ફાઇબર ઓપ્ટીક નેટવર્ક કયુGSWAN

૭૩. GSWAN નું પુરૂ નામ- ગુજરાત સ્ટેટ વાઇડ એરીયા નેટવર્ક

૭૪. CD/DVD પર ડેટા સ્ટોર કરવાની પ્રોસેસને શું કહે છે. -બર્ન

૭૫. CD નું બાઇ ડિફોલ્ટ નામ શું હોય છે. માઇડિસ્ક

૭૬. FLOPPY નું પુરૂ નામ શું છે. ફલેકસીબલ ફિજીકલ પ્રોપર્ટી

૭૭. હાલમાં બજારમાં મળતી ૩.૫ ઇંચ ફલોપીની સ્ટોરેજ ક્ષમતા કેટલી હોય છે. -1.44 MB

૭૮. નાનામાં નાની પેન ડ્રાઇવ. 64 MB

૭૯. નેટવર્કમાં ઓછામાં ઓછા કેટલા કોમ્પ્યુટર હોય- બે

૮૦. નેટવર્ક માટે કેટલા પ્રકારનાં વાયર હોય છે. -૩(ત્રણ)

૮૧. કેબલના પ્રકારો કયા કયા છે. Twisted pair cable, Coaxial cable and Fibre optic cable

૮૨. સૌથી સારો અને સ્પીડ વાળો કેબલ કયો- ફાઇબર ઓપ્ટીક કેબલ

૮૩. મોડેમ કેટલા પ્રકારનાં હોય છે. બે(એકસટર્નલ મોડેમ અને ઇન્ટર્નલ મોડેમ)

૮૪. કોમ્પ્યુટર બગડે કે એરર આવે તેને નિવારવા માટેના પગલાને શું કહેવાય- ટ્રબલ શુટીંગ

૮૫.મોનિટરને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે. -વીડીયુ (વિઝયુઅલ ડિપ્લે યુનિટ)

૮૬. નકસાઓ છાપવા માટે કયા ડિવાઇસનો ઉપયોગ થાય છે.- પ્લોટર

૮૭. GUIનું પુરૂ નામ- ગ્રાફફિકલ યુઝર ઇન્ટરફેઇઝ

૮૮. ઇન્ટરનેટ સ્પીડ માપવાનો એકમ- KBPS (કિલો બાઇટ પેર સેકન્ડ)

૮૯. G  TO G એટલે શું સરકાર થી સરકાર

૯૦. G TO B એટલે શું સરકાર થી વાણિજય

૯૧. B TO B એટલે શું. વાણિજય થી વાણિજય

૯૨. ૧૦૨૪ KB બરાબર- MB

૯૩.૧૦૨૪ MB બરાબર-GB

૯૪. ટેકસ્ટ ફાઇલ બનાવવા શાનો ઉપયોગ થાય છે. નોટપેડ

૯૫.[email protected] માં ccc એ શું છે. યુઝરનેમ

૯૬.[email protected] માં Gmail એ શું છે. સર્વિસ પ્રોવાઇડર

૯૭. [email protected] માં .com એ શું છે. ડોમેઇન નેમ

૯૮. વર્ડ/એકસેલ અને પાવરપોઇન્ટનું એકટેન્શન શું છે .doc/.xls/.ppt

૯૯.નાનામાં નાનું કોમ્પ્યુટર કયુ છે. PDA

૧૦૦. Os એ એક પ્રકારનું શું છે. -સિસ્ટમ સોફટવેર

IMPORTANT LINK
આ પણ જુઓ: CCCના પ્રેક્ટિકલ વિડીયો અહિંથી જુઓઆ પણ વાચો:- CCC નુ ફોર્મ ભરવા અહિં ક્લિક કરો
આ પણ વાચો:- Find your short cut key
આ પણ વાચો:- કોમ્પ્યુટર સીસીસીની પરિક્ષા માટે

Download Here as a PDF

Download Here as a  PDF

Download short cut key PDF

Download Here as a PDF

Category: ccc

3 thoughts on “GTU, MSU, Gujarat University, VNSGU Surat very usful in all university CCC theory exams materials….

  1. Pingback: Course on Computer Concepts CCC, C3, CCC+ માટેનો સંપુર્ણ  સિલેબસ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *