ટ્રેન્ડ મોક્રો ઓફિસસ્કેનને તમાંરા કોમ્પ્યુટરમાંથી પાસવર્ડ વગર કેવીરીતે અન-ઇન્સ્ટોલ કરવું જાણો સરળ રીત.

By | June 9, 2022

Table of Contents

ટ્રેન્ડ મોક્રો ઓફિસસ્કેનને તમાંરા કોમ્પ્યુટરમાંથી પાસવર્ડ વગર કેવીરીતે અન-ઇન્સ્ટોલ કરવું જાણો એની સરળ રીત.

Uninstall trend micro without password.

Trend micro officescan removal tool


How to Allow Uninstall Trend Micro from your Computer by Registry editor?

શું તમે ક્યારેય એવા જૂના પ્રોગ્રામને અનઇન્સ્ટોલ કરવાનો પ્રયાસ કર્યો છે કે જેને અનઈન્સ્ટોલ કરવા માટે માટે પાસવર્ડની જરૂર પડે  છે? જૂની લેગસી એપ્લીકેશનો અથવા સુરક્ષા કાર્યક્રમો સાથે આ એકદમ સામાન્ય ઘટના છે. અને સ્વવભાવીક રીતે આપણને આટલા બધા પાસ વર્ડ યાદ ના હોઈ શકે. 


Trend Micro એ એક લોકપ્રિય એન્ટી-વાયરસ સોફ્ટવેર છે જે તમારા PC ને સંક્રમિત કરતા દૂષિત વાઈરસને રોકવામાં ઘણું સારું છે, જો કે જો તમે તેને દૂર કરવા ઈચ્છો છો, તો તમારે આમ કરવા માટે પાસવર્ડની જરૂર પડશે.

જો તમારી પાસે હવે તે પાસવર્ડ નથી તો ચિંતા કરવાની જરૂર નથી. અમે અહી ટ્રેન્ડ માઇક્રોને વગર પાસવર્ડ કેવી રીતે કાઢવું તે બતાવશું અહી અમે 2 રીત બતાવી છે. જે સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરવું પડશે જેનાથી તમે ટ્રેન્ડ માઈક્રો ઓફિસ સ્કેન ને પાસવર્ડ વગર ખૂબ આસાનીથી રીમોવ કરી શકશો. અને તેમને કાઇક નવું પણ શીખવા મળશે.

તો ચાલો નીચે આપેલા સ્ટેપને અનુસરો એક પછી એક….

1. ટ્રેન્ડ માઈક્રો ડાયગ્નોસ્ટિક ટૂલકિટ નો ઉપયોગ કરીશું તે ટ્રેન્ડ માઈક્રો ને અન ઇન્સ્ટોલ કરવા માટે એક વિશિષ્ટ એપ્લિકેશન છે જે તમને Trend Micro સોફ્ટવેરમાં ફેરફારો (દૂર કરવા સહિત) કરવાની મંજૂરી આપે છે. નીચે આપેલી સત્તાવાર વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકો છો 

        https://esupport.trendmicro.com/en-us/home/pages/technical-support/1037161.aspx


Uninstall trend micro without password. Trend micro officescan removal tool

2. કમનસીબે ટ્રેન્ડ માઇક્રો ડાયગ્નોસ્ટિક ટૂલકીટ હંમેશા કામ કરતી નથી. તેથી અમારી આગળની કાર્યવાહી થોડી વધુ અઘરી છે પરંતુ એટલી બધી પણ નથી પણ તેનાથી  લગભગ હંમેશા સફળ થાય  છે. હવે આપણે  શું કરવા જઈ રહ્યા છીએ તે  ધ્યાનથી સ્ટેબ બાય સ્ટેપ ફોલો કરશો. જો કોઈ સ્ટેપ ચુકી જશો તો શક્ય છે કે તમારા કમ્પ્યુટરમાં કંઇ ખામી સર્જાય શકે છે.  

 હવે આપણે આપણા ક્મ્પ્યુટરમાંથી Trend Micro  ને Uninstall  કરવાની મંજૂરી આપવા માટે  રજિસ્ટ્રીમાં ફેરફાર કરવાની છે. તે કેવી રીતે કરવું તે અહીં સ્ટેપ બાય સ્ટેપ સુચનો આપેલ છે:

નોંધ: જો તમે આ રજિસ્ટ્રી એન્ટ્રીને સંશોધિત કરવામાં અસમર્થ છો,  તો તમારા કોમ્યુટરને સેફ મોડમાં રીબૂટ કરો અને ફરી પ્રયાસ કરો. આનું કારણ એ છે કે કેટલીકવાર Trend Micro ચાલતું હશે અને પ્રક્રિયા ઉપયોગમાં હશે જે તમને તેની રજિસ્ટ્રી સેટિંગ્સમાં ફેરફાર કરવાથી અટકાવશે. સેફ મોડમાં રીબૂટ કરવાથી આ સમસ્યા દૂર થાય છે.

How to run your Computer in Safe Mode?

તમારા કમ્પ્યુટરને સેફ મોડમા ચાલુ કરવા માટે નીચે મુજબના સ્ટેપ ફોલો કરો. 

 સૌપ્રથમ Run મેનુ ખોલો-: Windows Key  +  R   દબાવો પછી નીચે દર્શાવ્યા મુજબનુ મેનૂ ખુલશે જેમા msconfig લખી ધ્યાન રહે રનમેનુમાં શબ્દોની વચ્ચે સ્પેસ ન હોઈ અને એન્ટર દબાવો

Uninstall trend micro without password. Trend micro officescan removal tool

આમ કરવાથી નીચે મુજબનું System Configration  નુ ઓપ્શન  ખુલશે. 



Uninstall trend micro without password. Trend micro officescan removal tool


Uninstall trend micro without password. Trend micro officescan removal tool



જેમા Boot ને સિલેક્ટ કરો અને પહેલાજ  ઓપ્શનમા  Safe Boot પર ચેક માર્ક કરીને  એપ્લય કરી ઓકે પર ક્લિક કરો હવે તમારા કમ્પ્યુટરને Safe Boot મા ચાલુ કરવા એક વાર રિસ્ટાર્ટ કરો. હવે તમે Safe Boot મોડમાં આવી ગયા છો હવે રજીસ્ટ્રી એડિટરમાં જઈ નીચે આપેલા સ્ટેપને ફોલો કરો.

How to Allow Uninstall Trend Micro from your Computer by Regediter?

1 . પ્રથમ, Start પર  ક્લિક કરો, પછી Run મેનુ ખોલૂ અને  regedit ટાઈપ કરો અને Enter દબાવો.

 Short Cut Key Run મેનું ખોલવા માટે શોર્ટ કટ કી-: Windows Key  +  R  

2 . આગળ, રજિસ્ટ્રી એડિટરમાં નીચે આપેલા પાથ (લોકેશન) પર એક પછી એક કરીને આગળ વધો:

HKEY_LOCAL_MACHINESOFTWAREWow6432NodeTrendMicroPC-cillinNTCorpCurrentVersionMisc

3 .  ત્યાં પહોંચ્યા પછી, જમણી બાજુની પેનલ ઉપર, એન્ટ્રી  Allow Uninstall  ઉપર ક્લિક કરો અને  તેમા 0 ને બદલે  1 ની વેલ્યુ સેટ કરો

4 . હવે આપણે કંટ્રોલ પેનલમાં જઈ એડ/રીમૂવ પ્રોગ્રામ્સમાં સામાન્ય અનઇન્સ્ટોલર દ્વારા ટ્રેન્ડ માઇક્રોને અનઇન્સ્ટોલ કરી શકીશું



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *