તલાટીની પરીક્ષા તારીખ જાહેર; જાણો કઈ તારીખે છે પરીક્ષા અહી થી | પરિક્ષા અને તેની તૈયારને લગતો મટેરીયલ ડાઉનલોડ કરો.

By | January 27, 2022

તલાટીની પરીક્ષાની તારીખ જાહેર; જાણો કાઈ તારીખે છે પરીક્ષા.

Talati Examination Date decler  |  talati exam materials, online exam preparation


ચૂંટણીની માહોલ વચ્ચે તલાટીની ભારતીની તૈયારી કરતા વિદ્યાર્થઓ માટે સારા સમાચાર મળેલ છે. રાજ્ય સરકારે આખરે વર્ષના અંતે તલાટીની ભારતીની તારીખ જાહેર કરી.
2 વર્ષથી રાહ જોતા કેટલાક ઉમેદવારો આ પરીક્ષાને ભૂલી ગયા હશે ત્યારે રાજ્ય સરકારે ચૂંટણીને અનુલક્ષીને તલાટીની પરીક્ષાની તારીખ જાહેર કરી છે. 
ભૂતકાળમાં આ પરીક્ષાના પેપરો ફૂટતા   રદ્દ કરવામાં આવી હતી. જે લગભગ એક વર્ષ બાદ આ પરીક્ષાની તારીખ જાહેર કરી, સરકારે વિદ્યાર્થીઓનું વોટબેનક સાચવવા માટે પગલું ભર્યું હોય તેમ જણાય આવે છે.
તલાટીની તથા જુનિયર ક્લાર્કની નવી પરીક્ષા તારીખ 2023 નાં પહેલા મહિનામાં થાય તેવી ધારણા છે. તલાટીની પરીક્ષા માટે આવતા વર્ષની રાહ જોવાની રહેશે.

જાહેરાત ક્રમાંક:૧૨/૨૦૨૧-૨૨ જુનિયર ક્લાર્ક (વહીવટ/હિસાબ) સંવર્ગની લેખીત પરીક્ષા તારીખ:-૦૮/૦૧/૨૦૨૩ નાં રોજ રાખવાની જાહેરાત કરવામાં આવેલ છે તથા

Talati bharti ૨૦૨૨ exam

જાહેરાત ક્રમાંક ૧૦/૨૦૨૧-૨૨ ગ્રામ પંચાયત સેક્રેટરી(તલાટી કમ મંત્રી) વર્ગ – સંવર્ગની લેખીત સ્પર્ધાત્મક પરીક્ષા તારીખ-૨૯/૦૧/૨૦૨૩ નાં રોજ યોજાવાની પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જણાવવામાં આવેલ છે.

જેથી સબંધિત ઉમેદવારોએ નોધલેવા જણાવવામાં આવે છે…..
Talati-exam-date-decler-2022



Talati-bharti-2022

મિત્રો, આપણા ગુજરાતમાં તલાટી માટેની ઓનલાઈન અરજી શરૂ થઈ ગઈ છે. આપણે જાણીએ છીએ કે આજકાલ લોકો સરકારી નોકરીઓ માટે ઘણા પ્રયત્નો કરે છે. 
આજના યુવાનો સરકારી નોકરી માટે ઘણા પ્રયત્નો કરી રહ્યા છે. 
ગુજરાત સરકારે ગુજરાત ગૌણ સેવા પસંદગી બોર્ડમાં 3437 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા જાહેર કરી છે. પ્રમાણપત્રોની ચકાસણી સમયે અયોગ્ય અથવા અસંગત જણાશે, તો ઉમેદવારની અરજી અને ઉમેદવારી/પસંદગી/નિયુક્તિ રદ કરવામાં આવશે.
અરજી ફોર્મમાં ઓનલાઈન ભરેલ વિગતોની કોઈપણ ચકાસણી કર્યા વિના, બોર્ડ ઉમેદવારોને આ પોસ્ટ માટે નિયત સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા માટે કામચલાઉ પ્રવેશ આપીને સ્પર્ધાત્મક પરીક્ષામાં પ્રવેશવાની મંજૂરી આપશે.
પરીક્ષા પદ્ધતિ અને પસંદગી પ્રક્રિયા આ જાહેરાત આગામી ફકરામાં દર્શાવ્યા મુજબ ઑપ્ટિકલ માર્ક્સ રીડિંગ (OMR) સિસ્ટમની લેખિત સ્પર્ધાત્મક પરીક્ષા હશે. આ હેતુલક્ષી પ્રશ્નો સાથે ઓ.એમ.આર. સિસ્ટમની લેખિત સ્પર્ધાત્મક પરીક્ષાનું આયોજન બોર્ડ દ્વારા કરવામાં આવશે. પરીક્ષા કાર્યક્રમ અલગથી પ્રકાશિત કરવામાં આવશે.

ઓનલાઇન ફોર્મ ભરવા માટે – અહી ક્લિક કરો

Online form start – 28/01/2022

તલાટી ભરતી નું વિગતવાર નોટિફિકેશન ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

આ માટે ઉમેદવારોને ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડની વેબસાઈટ પર નજર રાખવાની સલાહ આપવામાં આવે છે. લેખિત સ્પર્ધાત્મક પરીક્ષા સંબંધિત તમામ સૂચનાઓ તેમજ તે પછીની સૂચનાઓ ઉમેદવારના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર SMS દ્વારા મોકલી શકાશે.

તેથી, ઉમેદવારે અરજી ફોર્મમાં સંબંધિત કૉલમમાં મોબાઇલ નંબર દર્શાવવો આવશ્યક છે. અને જ્યાં સુધી સમગ્ર ભરતી પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી મોબાઈલ નંબર જાળવવો અનિવાર્ય છે.

જો ઉમેદવારને મોબાઈલ નંબર બદલવા કે બંધ થવાથી અથવા અન્ય કોઈ કારણોસર SMS દ્વારા જાણ કરવામાં ન આવે તો, તેની જવાબદારી ઉમેદવારની રહેશે, અને આવા કિસ્સામાં ઉમેદવાર પોતે નિયુક્ત થવા માંગતો નથી તેમ માની લેવામાં આવશે.

ઓનલાઇન ફોર્મ ભરવા માટે – અહી ક્લિક કરો

Online form start – 28/01/2022

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *