Tag Archives: railway recruitment 2024

railway recruitment 2024 apply online । રેલ્વેમાં બમ્પર ભરતી 9000 જગ્યાઓ માટે નજીકના સમયમા અરજી કરી શકાશે.

railway recruitment 2024 : શું તમે પણ રેલ્વે નોકરી શોધી રહ્યા છો? તો તમારા માટે સારા સમાચાર છે. પરીક્ષા ભરતી સંસ્થા, રેલ્વે ભરતી બોર્ડ (RRB) એ સત્તાવાર વેબસાઇટ પર ટેકનિશિયનની જગ્યાઓ માટે ભરતી જાહેર કરી છે. રેલ્વે ટેકનિશિયન ભરતી 2024ની સૂચના અનુસાર, આ જગ્યાઓ માટે અરજી કરવા માટે રસ ધરાવતા અને લાયક ઉમેદવારો અધિકૃત વેબસાઇટ https://www.recruitmentrrb.in… Read More »