ભારતીય સ્ટેટ બેન્કમાં આવી ક્લાર્કની ભરતી; 5008પોસ્ટ માટે અરજી કરો અહીંથી.
SBI ક્લાર્ક ભરતી 2022 – 5008 પોસ્ટ માટે ઓનલાઈન અરજી કરો
પોસ્ટનું નામ: SBI ક્લાર્ક
કુલ ખાલી જગ્યા: 5008
સંક્ષિપ્ત માહિતી: સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ ક્લેરિકલ કેડરની ખાલી જગ્યામાં જુનિયર એસોસિયેટ (ગ્રાહક સપોર્ટ અને વેચાણ) ની ભરતી માટેની નોટીફિકેશન બહાર પડેલી છે. જે ઉમેદવારો નીચેની ખાલી જગ્યામાં રસ ધરાવતા હોય અને તમામ પાત્રતા માપદંડો પૂર્ણ કરતા હોય તેઓ સૂચના વાંચીને ઓનલાઈન અરજીઓ કરી શકે છે.
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ભરતી-૨૦૨૨-૨૩
જાહેરાત નંબર CRPD/CR/2022-23/15
ભારતીય સ્ટેટ બેન્ક કારકુનની 5008 જગ્યા મટે ભરતી 2022-23
અરજી કરવાની ફી વિશે:
• સામાન્ય/ઓબીસી/EWS માટે: રૂ. 750/- (માહિતી શુલ્ક સહિત)
• SC/ST/PWD/XS/DXS માટે: શૂન્ય(ફી ભરવાની થતી નથી)
• ચુકવણીની રીત: ડેબિટ કાર્ડ/ક્રેડિટ કાર્ડ/ઈન્ટરનેટ બેંકિંગ વગેરેથી
મહત્વપૂર્ણ તારીખો Important Date:
• ઓનલાઈન અરજી કરવા અને ફીની ચુકવણીની શરૂઆતની તારીખ: 07-09-2022
• ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ અને ફીની ચુકવણી: 27-09-2022
• પ્રિલિમ પરીક્ષાની તારીખ (ટેન્ટેટિવ): નવેમ્બર 2022
• મુખ્ય પરીક્ષાની તારીખ (ટેન્ટેટિવ): ડિસેમ્બર 2022/જાન્યુઆરી 2023
વધુવિગતો માટે પરીપત્ર વાચો અહીંથી
વય મર્યાદા (01-08-2022 ના રોજ)
• લઘુત્તમ વય મર્યાદા: 20વર્ષ
• મહત્તમ વય મર્યાદા: 28વર્ષ
• એટલે કે ઉમેદવારોનો જન્મ 02.08.1994કરતાં પહેલાં ન થયો હોવો જોઈએ અને 01.08.2002પછીનો નહીં (બંને દિવસો સહિત)
• નિયમો મુજબ ઉંમરમાં છૂટછાટ લાગુ છે.
લાયકાત (30-11-2022ના રોજ)
ઉમેદવાર કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતક પાસ કરેલ હોવું જોઈએ.
ખાલી જગ્યાની વિગતો
જુનિયર એસોસિયેટ (ગ્રાહક સપોર્ટ અને વેચાણ)
ક્ર નં | રાજ્યનું નામ | કુલ ખાલી જગ્યા |
1. | ઉત્તર પ્રદેશ | 631 |
2. | મધ્યપ્રદેશ | 398 |
3. | રાજસ્થાન | 284 |
4. | દિલ્હી | 32 |
5. | ઉત્તરાખંડ | 120 |
6. | છત્તીસગઢ | 92 |
7. | તેલંગાણા | 225 |
8. | A&L ટાપુઓ | 10 |
9. | હિમાચલ પ્રદેશ | 55 |
10. | હરિયાણા | 05 |
11. | જમ્મુ અને કાશ્મીર | 35 |
12. | ઓડિશા | 170 |
13. | પંજાબ | 130 |
14. | સિક્કિમ | 26 |
15. | તમિલનાડુ | 355 |
16. | પોંડિચેરી | 07 |
17. | પશ્ચિમ બંગાળ | 340 |
18. | કેરળ | 270 |
19. | લક્ષ્યદીપ | 03 |
20. | મહારાષ્ટ્ર | 747 |
21. | ગોવા | 50 |
22. | આસામ | 258 |
23. | અરુણાચલ પ્રદેશ | 15 |
24. | મણિપુર | 28 |
25. | મેઘાલય | 23 |
26. | મિઝોરમ | 10 |
27. | નાગાલેન્ડ | 15 |
28. | ત્રિપુરા | 10 |
29. | ગુજરાત | 335 |
30. | દમણ અને દીવ | 04 |
31. | કર્ણાટક | 316 |
રસ ધરાવતા ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરતા પહેલા સંપૂર્ણ સૂચના વાંચી તેનો અભ્યાસ કરી લેવુ જરૂરી છે.
મહત્વપૂર્ણ લિંકો Important Links:
નોંધણી કરવા ક્લિક કરો આ વેબસાઈટ લેન્ડસ્કેપ મોડ માંજ ખુલે છે. (મોબાઈલ આડુ કરવું)
લોગીન કરવા ક્લિક કરો આ વેબસાઈટ લેન્ડસ્કેપ મોડ માંજ ખુલે છે. (મોબાઈલ આડુ કરવું)
સૂચનાઓ વાચવા અહીં ક્લિક કરો
સત્તાવારવેબસાઇટ પર જવા અહીં ક્લિક કરો
હોમ પેજ