Indian Navy SSC Officer Recruitment 2025. Apply Online for 270 Posts

By | February 11, 2025

Indian Navy SSC Officer Recruitment 2025. ॥ ભારતીય નૌકાદળ SSC ઓફિસરની ભરતી 2025  કુલ-270 જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવી છે.



Indian Navy SSC Officer Recruitment 2025:- ભારતીય નૌકાદળ SSC ઓફિસર તરીકે 270 જગ્યાઓ માટે ભરતી ભહાર પાડેલ છે. 8 ફેબ્રુઆરી, 2025 થી 25 ફેબ્રુઆરી, 2025 સુધી, B.Com., B.Tech/B.E., M.Sc., MBA/PGDM, અથવા MCA ની લાયકાત ધરાવતા ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકે છે.

ભારતીય નૌકાદળ દ્વારા SSC ઓફિસરના પદ માટે રોજગાર ભરતી બહાર પાડવામાં આવી છે. જો ઉમેદવારો નોકરીનીમાં રસ ધરાવતા હોય અને ઉપર જણાવ્યા મુજબની તમામ પાત્રતા, આવશ્યકતાઓ ધરાવયતા હોય તો તેઓ ભરતીની સુચના વાંચી અને ઓનલાઈન અરજી સબમિટ કરી શકે છે.

Indian Navy SSC Officer Recruitment 2025

Indian Navy SSC Officer Recruitment 2025

Indian Navy SSC Officer Recruitment 2025  કુલ જગ્યા:-

  • ૨૭૦

આ પણ વાંચો:- ભારતીય રેલવે ભરતી-૨૦૨૫ માં ફોર્મ ભરો

 



 

જગ્યાનું નામ અને લાયકાતની વિગતો:-

જગ્યાનું નામજગ્યાની સંખ્યાલાયકાત
એક્ઝિક્યુટિવ બ્રાન્ચ (GS(X)/હાઈડ્રો)60BE/B.Tech with minimum 60% marks
પાયલોટ26BE/B.Tech with 60% marks & CPL license (if applicable)
નેવલ એર ઓપરેશન્સ ઓફિસર (ઓબ્ઝર્વર)22BE/B.Tech with minimum 60% marks
એર ટ્રાફિક કંટ્રોલર (ATC)18BE/B.Tech with minimum 60% marks
લોજિસ્ટિક્સ28 First class BE/B.Tech/ MBA/ B.Sc/ B.Com/ MCA/ M.Sc
શિક્ષણ શાખા15M.Sc/ BE/B.Tech with minimum 60% marks
એન્જિનિયરિંગ શાખા38BE/B.Tech with minimum 60% marks
ઇલેક્ટ્રિકલ શાખા45BE/B.Tech with minimum 60% marks
નેવલ કન્સ્ટ્રક્ટર18BE/B.Tech with minimum 60% marks

Indian Navy  પગાર સ્કેલ વિગતો:-



સબ લેફ્ટનન્ટનો પ્રારંભિક કુલ પગાર દર મહિને રૂ.1,10,000/- (આશરે) થી શરૂ થાય છે અને લાગુ પડતા અન્ય ભથ્થાં પણ મળે છે. વધુ વિગતો ભારતીય નૌકાદળની ઓફિસીયલ વેબસાઇટ www.joinindiannavy.gov.in પર ઉપલબ્ધ છે.

Indian Navy  કેવી રીતે અરજી કરવી?

ઉમેદવારોએ ભારતીય નૌકાદળની વેબસાઇટ www.joinindiannavy.gov.in પર નોંધણી કરાવવાની અને અરજી કરવાની રહેશે. અરજી સબમિટ કરવાની સમયમર્યાદા દરમિયાન સમય બચાવવા માટે, ઉમેદવારો તેમની વિગતો ભરી શકે છે અને દસ્તાવેજો અગાઉથી અપલોડ કરી શકે છે.

Indian Navy  મહત્વપૂર્ણ તારીખો:-

ઓનલાઈન અરજી કરવાની શરૂઆતની તારીખ: ૦૮-૦૨-૨૦૨૫

ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ: ૨૫-૦૨-૨૦૨૫

Indian Navy મહત્વપૂર્ણ લિંકો:-



ઓફિસીયલ નોટીફિકેશનClick Here
ફોર્મ ભરવા અહિં ક્લિક કરોClick Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *