GSET Commerce latest Syllabus for 2023 Important Update.

By | August 20, 2023

GSET Commerce latest Syllabus for 2023 | GSET અભ્યાસ ક્રમ.

વિષય:- વાણિજ્ય  :- કોડ નંબર:-17

2023 GSET ની પરીક્ષા ની અરજી કરવાની તારીખ 21  ઓગષ્ટ થી સરું થાય છે.

અરજી પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી, UGC NET માટેના તમામ અરજદારોએ તેમની તૈયારી તરત જ શરૂ કરવી જોઈએ. પરીક્ષાની તૈયારી કરવા માટે, ઉમેદવારોએ UGC NET કોમર્સ સિલેબસ 2023 ની સંપૂર્ણ સમજ હોવી આવશ્યક છે.

વાણિજ્ય અભ્યાસક્રમ | GSET Commerce latest Syllabus for 2023 Important Update.

1: વ્યાપાર પર્યાવરણ અને આંતરરાષ્ટ્રીય વ્યાપાર

 2 : હિસાબી પદ્ધતિ અને ઑડિટિંગ

 3 : વ્યાપારનું અર્થશાસ્ત્ર

 4 : ધંધાકીય વિત્તવ્યવસ્થા

5 : ધંધાકીય આંકડાશાસ્ત્ર અને સંશોધન પદ્ધતિઓ

 6 : ધંધાકીય સંચાલન અને માનવ સાધન સંચાલન

7: બેંકિંગ અને નાણાકીય સંસ્થાઓ

8: બજારીય સંચાલન

9 : ધંધાના કાયદાકીય પાસાંઓ

10 : આવક-વેરો અને કંપનીનું કર આયોજન

નોંધ:- અભ્યાસક્રમમાં અમારાથી જેટલી માહિતી મળેલ છે તેટલીનો  સમાવેશ કરેલ છે.

GSET Commerce latest Syllabus for 2023

GSET Commerce latest Syllabus for 2023

આ પણ જુઓ:- GSET Syllabus 2023 | Gujarat SET Latest Exam Pattern (Paper 1, 2)

Important Update on GSET Commerce  Syllabus for 2023




 

1:- વ્યાપાર પર્યાવરણ અને આંતરરાષ્ટ્રીય વ્યાપાર:-

  • ‌વ્યાપાર પર્યાવરણના તત્ત્વો અને વિભાવનાઓ : આર્થિક પર્યાવરણ – આર્થિક પદ્ધતિઓ, આર્થિક નીતિઓ (નાણાકીય અને રાજકોષીય નીતિઓ); રાજકીય પર્યાવરણ – વ્યાપારમાં રાજયનો ફાળો; કાયદાકીય પર્યાવરણ – ગ્રાહક સુરક્ષા ધારો, ફેમા (FEMA); સામાજિક અને સાંસ્કૃતિક પરિબળોની વ્યાપાર ઉપરની અસરો.
  • ‌ કંપનીની સામાજિક જવાબદારી (CSR).
  • ‌આંતરરાષ્ટ્રીય વ્યાપારનું મહત્ત્વ અને વ્યાય વૈશ્વિકરણ અને તેના વાહકો; આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં પ્રવેશની પદ્ધતિઓ.
  • ‌ આંતરરાષ્ટ્રીય વ્યાપારના સિદ્ધાંતો; આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં સરકારની દખલગીરી, જકાતી અને બિન-જકાતી અવરોધો ભારતની વિદેશ વ્યાપાર નીતિ.
  • ‌પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ (FDI) અને વિદેશી મૂડીરોકાણનું માળખું (FPI); પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણના પ્રકારો; પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ (FDI)ના સ્થાનિક (Home) અને યજમાન (Host) દેશોને થતા લાભો (Benefits) અને ખર્ચ (Costs), પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણના વલણો; ભારતની પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણની નીતિ.
  • ‌લેણદેણની સમતુલા (BOP) : લેણદેણની તુલાનું મહત્ત્વ અને તેના ઘટકો.
  • ‌પ્રાદેશિક આર્થિક જોડાણો : પ્રાદેશિક આર્થિક જોડાણોના સ્તરો, વ્યાપાર સર્જન અને વ્યાપાર દિશાફેરની અસરો; પ્રાદેશિક વ્યાપારી કરારો , યુરોપિયન યુનિયન (EU), આશિયાન (ASEAN), સાર્ક (SAARC), નાફટા (NAFTA).
  • ‌આંતરરાષ્ટ્રીય આર્થિક સંસ્થાઓ : આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ (IMF) વિશ્વ બેંક, અંન્કટાર્ડ (UNCTAD)
  • ‌વિશ્વ વ્યાપાર સંસ્થા (WTO) : વિશ્વ વ્યાપાર સંસ્થા WTO)ના કાર્યો અને હેતુઓ; કૃષિ કરાર, ગેટ્સ (GATS); ટ્રીપ્સ (TRIPS); ટ્રીમ્સ (TRIMS).




 2 :હિસાબી પદ્ધતિ અને ઑડિટિંગ

  • હિસાબી પદ્ધતિના પાયાના સિદ્ધાંતો : ખ્યાલો અને અનુમાનો
  • ભાગીદારી પેઢીના હિસાબો : પ્રવેશ, નિવૃત્તિ, મૃત્યુ, ભાગીદારી પેઢીઓનું વિસર્જન અને નાદારી
  • કંપનીના હિસાબો : શેર બહાર પાડવા, જપ્ત કરવા અને જપ્ત કરેલા શેર ફરીથી બહાર પાડવા; કંપનીઓનું ફડચામાં જવું; કંપનીઓનું ખરીદવું, વિલિનીકરણ, સંયોજન અને પુનઃરચના
  • શાસક કંપનીના હિસાબો
  • પડતર અને સંચાલકીય હિસાબી પદ્ધતિ : સીમાંન્ત પડતર પદ્ધતિ અને સમટુત બિંદુ વિશ્લેષણ; પ્રમાણ પડતર પદ્ધતિ, અંદાજપત્ર દ્વારા અંકુશ; પ્રક્રિયા પડતર પદ્ધતિ; પ્રવૃત્તિ આધારિત પડતર પદ્ધતિ (ABC)
  • નિર્ણયીકરણ માટેની પડ્તર પદ્ધતિ, જીવન ચક્ર પડતર પદ્ધતિ (LCC), લક્ષ્યાંક પડતર પદ્ધતિ, કૈઝન (Kaizen) પડતર પદ્ધતિ અને જસ્ટ ઈન ટાઈમ (IIT)
  • નાણાકીય પત્રકોનું: વિશ્લેષણ ગુણોત્તર વિશ્લેષણ; ભંડોળ પ્રવાહ વિશ્લેષણ, રોકડ પ્રવાહ પત્રક
  • માનવ હિસાબી પદ્ધતિ; ફુગાવાલક્ષી હિસાબી પદ્ધતિ, પર્યાવરણલક્ષી હિસાબી પદ્ધતિ
  • ભારતીય માનક ધોરણો (IAS) અને આંતરરાષ્ટ્રીય નાણાકીય અહેવાલ ધોરણો (IFRS)
  • ઑડિટિંગ : સ્વતંત્ર નાણાકીય ઑડિટ; વાઉચિંગ, મિલકતો અને જવાબદારીઓની ચકાસણી અને મૂલ્યાંકન; નાણાકીય પત્રકોનું ઑડિટ અને ઑડિટ અહેવાલ, પડતર ઑડિટ
  • ઑડિટિંગના વર્તમાન પ્રવાહો : સંચાલકીય ઑડિટ, ઉર્જાશક્તિ ઓડિટ, પર્યાવરણ ઓડિટ; પદ્ધતિ ઑડિટ; સલામતી ઓડિટ




3: વ્યાપારનું અર્થશાસ્ત્ર

  • વ્યાપાર અર્થશાસ્ત્રનો અર્થ અને વ્યાપ
  • વ્યાપારી પેઢીના હેતુઓ
  • માંગનું વિશ્લેષણ: માર્ગનો નિયમ, માંગની મૂલ્ય સાપેક્ષતા અને તેનું માપ, સરેરાશ આવક (AR) અને સીમોન આવક (MR) વચ્ચેના સંબંધો
  • ઉપભોક્તાનું વર્તન : તૃષ્ટિગુન વિશ્લેષણ, તટસ્થ વર્ક વિશ્લેષણ
  • બિનપ્રમામ્રસરના ઉત્પાદનનો નિયમઃ કદ વિસ્તારના લાભનો સિદ્ધાંત
  • ખર્ચનો સિદ્ધાંત : ટૂંકાગાળાના અને લાંબાગાળાના ખર્ચના વક્રો
  • બારના વિવિધ સ્વરૂપોમાં કિંમત નિર્ધારણ : પૂર્ણ હરીફાઈ; ઈજારાયુક્ત હારીફાઈ; અલ્પાસ્તક ઈજારા કિંમત નેતૃત્વ મોડેલ; ઈજારો, કિંમત તફાવત
  • કિંમત વ્યૂહરચનાઓ : મલાઈ બટોર (Skimming) કિંમત નીતિ, બજાર પ્રવેશ (Penetration) કિંમત નીતિ; મહત્તમ માંગની કિંમત નીતિ




4 : ધંધાકીય વિત્તવ્યવસ્થા

  • નાણાંનું કાર્યક્ષેત્ર અને પ્રાપ્તિ સ્થાનો : નાણાકીય ભાડાપટો
  • મૂડી ની પડતર અને નાણાંનું સમય મૂલ્ય
  • મૂળ માખતું
  • મૂડી અંદાજપત્રના નિર્ણયો : મૂડી અંદાજપત્ર વિશ્લેષણની પ્રણાલિકાગત અને આધુનિક પદ્ધતિઓ
  • કાર્યશીલ મૂડીનું સંચાલન, ડિવિડન્ડ નિર્ણય: સિદ્ધાંતો અને નીતિઓ
  • જોખમ અને વળતર વિશ્લેષણ; અસ્ક્યામતોનું સલામતીપણું
  • આંતરરાષ્ટ્રીય નાણાકીય પ્રથા
  • વિદેશી હૂંડિયામણ બજાર:- હૂંડિયામણ દર જોખમ અને વાયદાની રીતો
  • આંતરાષ્ટ્રીય લવાદ; બહુરાષ્ટ્રીય મૂડી અંદાજપત્ર




5 : ધંધાકીય આંકડાશાસ્ત્ર અને સંશોધન પદ્ધતિઓ

  • મધ્યવર્તી સ્થિતિમાનના માર્ગો
  • પ્રસારમાનના માપો
  • વિષમતાના માપો
  • બે ચલોના સહસબંધાંક અને સબંધાંક
  • સંભાવના: સંભાવનાના વિવિધ ખ્યાલો, બેયજ (Bayes)નો પ્રમેય
  • સંભાવના વિતરણો દ્વીપદી; સંશોધન યોજના
  • માહિતી: માહિતીનું એકત્રીકરણ અને વર્ગીકરણ
  • નિદર્શન અને આગણન : ખ્યાલ, નિદર્શનની પદ્ધતિઓ સંભાવના અને બિન-સંભાવના નિદર્શનની પદ્ધતિઓ, નિદર્શન વિતરણ; મધ્યવર્તી મર્યાદા પ્રમેય,પ્રમાણિત ભૂલ; આંકડાકીય આગણન
  • પરિકલ્પના પરીક્ષણ z – પરીક્ષણ; t – પરીક્ષણ, વિચરણનું પૃથ્થકરણ (ANOVA); કાઈ-સ્કેવર પરીક્ષણ; માન-વ્હીટની (Mann-Whitney) પરીક્ષણ (U-પરીક્ષણ); કુસ્કલ-વાલીસ (Kruskal-Wallis) પરીક્ષણ (H-પરીક્ષજ્ઞ); ક્રમાંક સહસંબંધાક પરીક્ષણ
  • અહેવાલ લેખન

 

6 : ધંધાકીય સંચાલન અને માનવ સાધન સંચાલન

  • સંચાલનના સિદ્ધાંતો અને કાર્યો
  • વ્યવસ્થાતંત્રનું માળખું : વૈધિક અને અવૈધિક વ્યવસ્થાતંત્રો; અંકુશ વિસ્તાર
  • જવાબદારી અને સત્તા : સત્તાની સોંપણી અને વિકેન્દ્રીકરણ અભિપ્રેરણ અને નેતૃત્વ: વિભાવના (Concept) સંહતિઓ (Theories)
  • કોર્પોરેટ ગવર્નન્સ અને ધંધાકીય નીતિશાસ્ત્ર
  • માનવ સાધન સંચાલન : માનવ સાધન સંચાલનની વિભાવના, ભૂમિકા અને કાર્યો; માનવ સાધન સંચાલન ની વિભાવનાઓ, ભૂમિકા અને કાર્ય;
  • માનવ સાધન આયોજન ; ભારતી અને પસંદગી; તાલીમ અને વિકાસ, અનુગામી આયોજન
  • વળતર સંચાલન: કાર્ય મૂલ્યાંકન, પ્રોત્સાહનો અને પૂરક લભો
  • કામગીરી મૂલ્યાંકન 360° કામગીરી મૂલ્યાંકન સહિત
  • સામૂહિક સોદગીરી અને કામદારો ની સંચાલન માં ભાગીદારી
  • વ્યક્તિત્વ : અનુભૂતિ, વલણો, લાગણીઓ, ગતિશીલ સમૂહ; સત્તા અને રાજકારણ, સંઘર્ષ અને વાટાધાટો ; તણાવ સંચાલન
  • વ્યવસ્થાતંત્રીય સંસ્કૃતિ;-વ્યવસ્થાતંત્રીય વિકાસ અને વ્યવસ્થાતંત્રીય પરિવ




 7 : બેંકિંગ અને નાણાકીય સંસ્થાઓ

  • ભારતની નાણાકીય પ્રથાનું વર્ણન
  • .બેંકોના પ્રકારો – વાણિજય બેંકો, પ્રાદેશિક ગ્રામીણ બેંકો (RRBs); વિદેશી બેંકો, સહકરી બેંકો
  • ભારતીય રિઝર્વ બેંક (RBI) : કાર્યો,. નાણાકીય નીતિ સંચાલનમાં તેનો ફાળો
  • ભારતના બેંકિંગ ક્ષેત્રમાં સુધારાઓ – બેજલ (Basel) ધારાધોરણો; જોખમ સંચાલન, બિન ઉત્પાદન જોખમ અસ્કાયમતો (NPA)નું સંચાલન
  • નાણાકીય બજારો:નાણાં બજાર, મૂડી બજાર, સરકારી જામીનગીરીઓનુ બજાર
  • નાણાકીય સંસ્થાઓ : વિકાસ નાણાકીય સંસ્થાઓ (DFs); નોન-બેંકિંગ નાણાકીય કંપનીઓ (NBFCs); મ્યુચ્યુઅલ ફંડ, પેન્શન ફંડ .
  • ભારતના નાણાકીય નિયમનકારો.
  • સર્વ-સમાવેશી નાણાકીય સહિતના નાણાકીય ક્ષેત્રના સુધારાઓ.
  • બેંકિંગનું ડિજિટાઈજેશન અને અન્ય નાણાકીય સેવાઓ ઈન્ટરનેટ બેંકિંગ, મોબાઈલ બેંકિંગ, ડિજિટલ ચુકવણીઓની પદ્ધતિ
  • વીમો : વીમાના પ્રકારો – જીવન અને સામાન્ય વીમો, જોખમનું વર્ગીકરણ અને સંચાલન; વીમાપાત્રતાના જોખમને મર્યાદિત કરતાં પરિબળો; પુર્નઃવીમો, વીમાને નિયંત્રિત કરતું માળખું – IRDA અને તેની ભૂમિકા.




8 : બજારીય સંચાલન

  • બજારીય ખ્યાલ અને અભિગમો, બજારીય માર્ગો, બજારીય મિશ્ર, વ્યૂહાત્મક બજારીય યોજના, બજાર ભાગ, લક્ષ્યાંકો અને સ્થનાંતિત.
  • પેદાશ નિર્ણયો : ખ્યાલ,પેદાશ રેખા, પેદાશ મિશ્ર નિર્ણયો પેદાશ જીવન ચક્ર, નવી પેદાશ વિકાસ
  • કિંમત નિર્ધારણ નિર્ણયો:- કિંમત નિર્ધારણને અસર કરતાં પરિબળો, કિંમત નિર્ધારણ નીતિઓ અને વ્યૂહરચનાઓ
  • પ્રોત્સાહન નિર્ણયો : બજારીય પ્રોત્સાહનની ભૂમિકા; પ્રોત્સાહનની પદ્ધતિઓ – જાહેરાત: વ્યક્તિગત વેચાણ, પ્રસિદ્ધ વેચાણ પ્રોત્સાહન મિશ્ર
  • વિતરણ નિર્ણયો: વિતરણ મર્ગો, માર્ગ સંચાલન
  • ગ્રાહક વર્તણૂક; ગ્રાહક ખરીદ પ્રક્રિયા; ગ્રાહકના ખરીદ નિર્ણયોને અસરકર્તા પરિબળો
  • સેવા બજરિય
  • બજારીય વલણો : સામાજિક બજારીય; ઓનલાઈન બજારીય; ગ્રીન બજારીય. , સીધી બજરિયો, ગ્રામીણ બજારિયો ગ્રાહક સંબંધી સંચાલન તાર્કિક સંચાલન




 9 : ધંધાના કાયદાકીય પાસાંઓ

  • ભારતીય કરાર ધારો, 1872 : કાયદેસર કરારનાં તત્ત્વો; પક્ષકારોની સમર્થતા; મુક્ત સંમતિ, કરારમાંથી મુક્તિ, કરારનો ભંગ અને કરાર ભંગ સામેના ઉપાયો; અર્ધ કરાર અથવા આભાસી કરારો
  • ખાસ કરારો : ક્ષતિ પૂર્તિ અને જામીનગીરીના કરારો; નિક્ષેપ અને ગીરોના કરારો; એજન્સીના કરારો
  • માલ વેચાણ ધારો, 1930 : વેચાણ અને વેચાણનો કરાર, ખરીદનાર સાવધાનનો સિદ્ધાંત, અણચૂકવ્યા વેચાનારના હક્કો .
  • અને ખરીદનારના હક્કો
  • નેગોશિએબલ ઈન્સ્ટ્રુમેન્ટ ધારો, 1881 : નેગોશિએબલ ઈન્સ્ટ્રુમેન્ટના પ્રકારો, નેગોશિએશન અને સોંપી, નેગોશિએબલ ઈન્સ્ટ્રુમેન્ટની નકરામણી અને નિકાલ
  • કંપની ધારી, 2013 : કંપનીઓનું સ્વરૂપ અને પ્રકારો; કંપનીની રચના, સંચાલન, સભાઓ અને જોઈન્ટ સ્ટોક કંપનીને સંકેલી લેવી
  • મર્યાદિત જવાબદારી ભાગીદારી : ભારતમાં LLPનું માળખું અને તેની રચનાની વિધિ
  • સ્પર્ધા અધિનિયમ ધારો, 2002 : ઉદ્દેશો અને મુખ્ય જોગવાઈઓ
  • ઈન્ફર્મેશન ટેકનોલૉજી ધારો, 2000 : ઉદ્દેશો અને મુખ્ય જોગવાઈઓ, સાયબર ગુનો અને દંડ
  • RTI ધારો, 2005 : ઉદ્દેશો અને મુખ્ય જોગવાઈઓ
  • બૌદ્ધિક સંપત્તિ હક્કો (IPRs) : પેટન્ટ, ટ્રેડમાર્ક અને કોપીરાઈટ્સ, બૌદ્ધિક સંપત્તિમાં ઉદભાવતા મુદ્દાઓ
  • માલ અને સેવા કર (GST) : ઉદ્દેશો અને મુખ્ય જોગવાઈઓ; GSTના લાભો; અમલીકરણ તંત્ર, બેવડા GSTની કાર્યપદ્ધિ




 10 : આવક-વેરો અને કંપનીનું કર આયોજન

  • આવક-વેરો:- મૂળભૂત ખ્યાલો, રહેઠાણનો દરજ્જો અને કર ભારણ, કરમુક્ત આવકો
  • ખેતીવાડીની આવક: જુદા જુદા શિર્ષક દેઠળ કરપાત્ર આવકની ગણતરી; કુલ ગ્રોસ આવકમાંથી મળવાપાત્ર કપાતો, વ્યક્તિઓની આકરણી, આવકોને જોડતી
  • આંતરરાષ્ટ્રીય કરવેરા : બમણા કરવેરા અને તેમાંથી છટકવાની તરકીબો; ફેરબદલી કિમ્મત નિર્ધારણ
  • કંપનીનું કર આયોજન : કંપનીના કર આયોજનના ખ્યાલો અને મહત્ત્વ; કર છટણી વિરુદ્ધ કર ચોરી, કંપની વેરા આયોજનન પદ્ધતિઓ, કરને અનુલક્ષીને ધંધાની વિશિષ્ટ પરિસ્થિતિઓ :
  • બનાવવું કે ખરીદવુંના નિર્ણયો; માલિકીની યા ભાડાની મિલક્ત મિલકતને રાખવી, નવીનીકરણ કે બદલવી; કાર્ય બંધ કરવું કે ચાલું રાખવું.
  • મૂળ સ્થાનેથી કરની કપાત અને વસૂલાત; કરની અગાઉની ચુકવણી; આવક વેરા રિટર્નનું ઈ-ફાઈલિંગ

IMPORTANT LINK:  અધિકૃત વેબસાઇટ પર જાઓ

Writing by miss valvi

 

F&Q FOR GSET latest Syllabus for 2023.

What is the passing marks for general category in GSET?

For the general category candidates, the minimum qualifying marks are 40%, while for the OBC/SC/ST/PwD candidates, the minimum qualifying marks are 35%. Ques. What are the factors that determine the GSET exam

What is the salary of assistant professor in GSET?

Candidates can expect lucrative pay in the range of ₹ 41K – 45K per month in the starting phase based on their scores, skills, and college. After the GSET exam, candidates are hired as Assistant professors in various institutions across the state, and its salary also varies across the colleges

What is the validity of GSET score?

The validity of the GSET Certificate will be a lifetime from the date of announcement of the results. However, a candidate can appear many times in the exam to improve his/her marks

How many marks are required in GSET exam?

Minimum Qualifying Marks – GSET Selection Process 2023

Name of the Category Minimum Qualifying Marks
General 40%
SC/ ST 35%

Is GSET exam conducted every year?

The Gujarat State Eligibility Test (GSET) Agency, The Maharaja Sayajirao University of Baroda, Vadodara is the conducting authority of GSET exam. It is recognized by the UGC, New Delhi. GSET is a state-level online examination held once a year

How to prepare for set exam in commerce?

Given below are some of the tips the candidates can follow to prepare for SET Exam 2023.
Understand the Syllabus Well. …
Time Management. …
Create Short Notes. …
Know Your Strengths & Weaknesses. …
Attempt SET Mock Tests 2023. …
Take Short Breaks. …
First Two Months: Finish the Syllabus. …
Next Two Months: Grammar and Vocabulary Practice.

How to crack entrance exams without coaching?

Timetable for Preparing for Competitive Exams
Give yourself 45 minutes to study, followed by a 15-minute break.
Initially, test your performance to determine where you stand.
Next, focus on your weak areas of study.
Give them half of your study time.
Choose the other half to improve on what you already know.

 

Join our WhatsApp Group

2 thoughts on “GSET Commerce latest Syllabus for 2023 Important Update.

  1. Pingback: SBI recruitment for Apprentice and Other Posts Competitive 2023 Apply Direct frome here. - Techvalvi

  2. Pingback: Gujarat State Eligibility Test GSET 2023 Exciting Latest News! - Techvalvi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *