Free Aadhaar Update! UIDAI allows document updates for free of cost till 14 june.

By | March 18, 2023

Free Aadhaar Update! UIDAI allows document updates at free of cost for three month.

UIDAI Free Aadhaar Update : તાજેતરમા જ UIDAI એ આધાર અપડેટના નિયમમાં મોટો ફેરફાર કર્યો છે, UIDAI યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઑફ ઈન્ડિયાએ તાજેતરમાં જ લોકોના લાભ માટે આધારકાર્ડ અપડેશન સુવિધાઓ શરૂ કરી છે. ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલયે માહિતી આપી હતી કે મફત સેવા આગામી ત્રણ મહિના સુધી ઉપલબ્ધ રહશે.

આધાર કેન્દ્રોની મુલાકાત લેનારા લોકોએ હજુ પણ ફી ચૂકવવી પડશે

તા ૧૫ માર્ચથી ત્રણ મહિના સુધી આ સુવિધાનો લાભ લઈ શકશે. UID ફેરફાર માટે આધાર કેન્દ્રોની મુલાકાત લેનારા લોકોએ હજુ પણ ફી ચૂકવવી પડશે

update aadhar card online, UIDAI aadhar card address change online, aadhar self service update portal,  aadhaar update statuse,  aadhar card download

આ તારીખ સુધી આધાર ઓનલાઇન અપડેટ કરી શકશો

જો તમે પણ તમારું આધાર અપડેટ કરવા માંગો છો તો આ સમાચાર તમારા માટે ખુબજ કામના છે. હા, તાજેતરમાં જ UIDAI એ આધારકાર્ડ અપડેટ્સ કરવા માંગતા તમામ લોકોને 14 જૂન સુધી આધાર દસ્તાવેજને ઑનલાઇન અપડેટ કરવા માટે ફ્રી માં સુવિધા આપી છે. એટલે કે, હવે તમારે પહેલાની જેમ નિયત રકમ ચૂકવવી પડશે નહીં.

અત્યાર સુધી તમારે આધાર અપડેટ કરવા માટે 25 રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડતો હતો. પરંતું હવે નિયમોમાં બદલાવ થયાં બાદ ૧૪ જૂન સુધી કોઈ પણ પ્રકારનો ચાર્જ લાગશે નહિ. યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) એ 14 જૂન સુધી આધાર દસ્તાવેજને ઓનલાઈન ફ્રીમાં અપડેટ કરવાની સુવિધા આપી છે. એટલે કે, હવે તમારે પહેલાની જેમ નિયત રકમ ચૂકવવી પડશે નહીં.

જો તમે પણ તમારું આધાર અપડેટ કરવા માંગો છો તો આ સમાચાર તમારા માટે ખુબજ કામના છે. હા, તાજેતરમાં જ UIDAI એ આધારકાર્ડ અપડેટ્સ કરવા માંગતા તમામ લોકોને 14 જૂન સુધી આધાર દસ્તાવેજને ઑનલાઇન અપડેટ કરવા માટે ફ્રી માં સુવિધા આપી છે. એટલે કે, હવે તમારે પહેલાની જેમ નિયત રકમ ચૂકવવી પડશે નહીં.

UIDAI દ્વારા સતાવાર જાહેરાત કરવામાં આવી

UIDAI દ્વારા તેમના એક સત્તાવાર નિવેદનમાં આ માહિતી આપવામાં આવી છે. જેમાં તેઓએ જણાવ્યું હતું કે અગાઉ આધાર આપડેટ્સ માટે 25 રૂપિયા ચૂકવવાના હતા તે અત્યાર સુધી લોકોને આધાર પોર્ટલ પર તેમના દસ્તાવેજો અપડેટ કરવા માટે 25 રૂપિયા ચૂકવવા પડતા હતા. સત્તાવાર નિવેદન અનુસાર, ‘યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) એ લોકોને તેમના આધાર દસ્તાવેજોને નિઃશુલ્ક ઑનલાઇન અપડેટ કરવાની મંજૂરી આપવાનો નિર્ણય કર્યો છે. આ પગલાથી લાખો લોકોને ફાયદો થશે.

Free Aadhaar Update
Free Aadhaar Update

આગામી ત્રણ મહિના સુધી ચાલુ રહેશે સુવિધા

આધાર કાર્ડ અપડેશનની આ સુવિધા આગામી ત્રણ મહિના સુધી ચાલુ રહેશે.એટલે કે 15 માર્ચથી 14 જૂન, 2023 સુધી આ સુવિધા ઉપલબ્ધ રહે છે.જ્યારે આધારકાર્ડમાં કોઈપણ પ્રકારનું ડેમોગ્રફિક પરિવર્તન કરાવવા પર 50 રૂપિયાની ફી રહેશે.આધાર નોંધણી અને અપડેટ રેગ્યુલેશન્સ, 2016 મુજબ, આધાર નંબર ધારકો આધાર માટે નોંધણીની તારીખથી ઓછામાં ઓછા દર 10 વર્ષમાં એકવાર તેમના સહાયક દસ્તાવેજોને અપડેટ કરી શકે છે.

જો કે નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ સેવા ફક્ત આધાર પોર્ટલ પર જ મફત છે અને પહેલાની જેમ જ ભૌતિક આધાર કેન્દ્રો પર 50 રૂપિયાની ફી ચૂકવવાનું ચાલુ રહેશે.

આ લિન્ક પરથી આધાર કાર્ડ ઉપડેટ કરી શકાશે. https://uidai.gov.in/en/my-aadhaar/update-aadhaar.html

પાનકાર્ડ સાથે આધાર કાર્ડને લિંક કરવા અહિં ક્લિક કરો

વેબસાઇટ ડેવલોપિંગ શિખવા માટે અહિં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *