Easy ways to save money 2024

By | August 28, 2024

Easy ways to save money 2024

પૈસા બચાવવાની સરળ રીતો ..

Easy ways to save money 2024

 

આજના સમયમાં દરેક વ્યક્તિ પોતાનું જીવન સંપૂર્ણ આરામ અને સુવિધાઓ સાથે જીવવા માંગે છે. પરંતુ

આજ ના આધુનિક યુગ માં મોઘવારી એટલી બધી વધી ગઈ છે. કે દરેક વ્યક્તિ પાસે પૈસા ની બચત હોતી નથી .

 

યાદ રાખો  તમારી ભાવિ યોજનાઓને પરિપૂર્ણ કરવા અને તમારા ભવિષ્યને ખુશ કરવા માટે નાણાં બચાવવા ખૂબ જ જરૂરી છે.

Easy ways to save money 2024

ગભરાશો નહી અહી તમને પૈસા બચવાની   અમે અહી

પૈસા બચાવવાની કેટલીક ટીપ્સ નીચે આપવામાં આવી છે, જેને અનુસરીને તમે મહત્તમ પૈસા ની બચત કરી શકશો અને તમારા નાના નાના સપના પૂર્ણ કરવામાં તમારી બચત તમને મદદ રૂપ થશે.

આજ ના આધુનિક યુગ નું મોટી સમસ્યા:-Obesity Problem And Modern 21st Century!

 

હવે માત્ર બચત થશે….

1) જો તમારા પાસે મહિના ના અંત માં પૈસા  ન  બચત હોય તો નીચે થોડા ઉદહરણ મુજબ સમજવામાં આવેલ છે. 

તમે માત્ર 10,50,100 રૂપિયા દર રોજ બચત કરો તો  તમારી આ આદત ભવિષ્યમાં મદદ રૂપ થશે.

 

1) દા. ત:- એક દિવસ ના 10રૂ બચત કરો તો 

10×365 =3,650 એક વર્ષ ની બચત 

10×365×5= 18,250 પંચ વર્ષ ની બચત

 

2)દા. ત:- એક દિવસ ના 50 રૂ બચત કરો તો 

50×365=18,250 એક વર્ષ ની બચત 

50×365×5=91,250 પંચ વર્ષ બચત 

 

3)દા. ત:- એક દિવસ ના 100 રૂ બચત કરો તો 

100×365=36,500 એક વર્ષ ની બચત 

100×365×5=1,82,500 પંચ વર્ષ ની બચત 

 

આ રીતે નાની રકમ બચવામાં આવે તો 5 વર્ષ બાદ તમારા હાથ માં મોટી રકમ આવશે. તમને સમજાય ગયું હસે.

 

2)બિનજરૂરી ખર્ચાઓ  ટાળો 

 

આપણે આપણા જીવનની જરૂરિયાતો પૂરી કરવા માટે જરૂરી ખર્ચ કરીએ છીએ.  પરંતુ ઘણી વખત જાણ્યે-અજાણ્યે આપણે અમુક એવી ચીજ વસ્તુઓ ની ખરીદી લઈએ છીએ જે જરૂરી નથી અને એ જ ખર્ચને બિનજરૂરી ખર્ચ તરીકે ગણવામાં આવે છે.

 

તમે ખરીદી કરતી વખતે તમારી લાગણીઓને કાબૂમાં રાખો, માત્ર ખુશીથી કે મિત્રોના દબાણને કારણે કંઈપણ ખરીદશો નહીં.

 

કોઈ પણ ચીજ વસ્તુઓ ખરીદી કરતા પેહલા તમે થોડાક દિવસ તેના વિશે વિચાર કરજો કે તે વસ્તુ વગર તમને ચાલી શકે છે. કે નહિ જો એ વાસ્તુ વગર ચાલી શકે તો ખરિદી કરવી નહિ.

 

જે આપણી જરૂરિયાતો કે ધ્યેયો પૂરા કરતા નથી. આ ખર્ચ ઘટાડવાથી પૈસા બચાવવામાં મદદ મળી શકે છે.

 

3)યોગ્ય જગ્યાએ રોકાણ કરો

 

તમારી પ્રોવિડન્ટ ફંડ યોજનાઓમાં રોકાણ કરતા પહેલા તેની તમામ જરૂરી માહિતી મેળવો. તમારી જોખમ પ્રોફાઇલને સંપૂર્ણપણે સમજો. તમારી પરિસ્થિતિ અને ધ્યેયો અનુસાર FD અથવા સ્ટોક અથવા મ્યુચ્યુઅલ ફંડ જેવા જોખમી રોકાણો જેવા નિયમિત વળતર સાથે રોકાણ પસંદ કરો. તેમજ Sip  માં  પણ રોકાણ કરી  શકો છો. જો તમે ઈચ્છો તો સલાહકારની મદદ પણ લઈ શકો છો.

 

4)તકનીકી ખર્ચમાં  પણ ઘટાડો  કરો 

 

તમામ ટેકનોલોજી સાધનો અને સોફ્ટવેર માટેના ખર્ચની સમીક્ષા કરો.  લોકો માત્ર દેખાડો કરવા માટે દર વર્ષે નવા મોડલના ફોન ખરીદે છે,નવા મોડેલ ની  ટીવી , ફ્રીઝ, વગેરે વસ્તુની ખરીદી કરી છે. પરંતુ એવું જોવામાં આવ્યું છે કે મોટાભાગે તેમને તેની જરૂર પડતી નથી. જરૂર મુજબ ફ્રી સોફ્ટવેરનો ઉપયોગ કરો. તેમની ઉપયોગિતા વધારવા માટે નિયમિતપણે અપડેટ કરો. આ પદ્ધતિઓ તમને ટેક્નોલોજી ખર્ચ ઘટાડવામાં મદદ કરી શકે છે.

 

પૈસા બચાવવા શા માટે મહત્વપૂર્ણ છે? 

 

આજના આધુનિક યુગ માં પૈસા વગર જીવન ચાલી શકે તેમ નહિ જો તમે આજ થી પૈસા ની બચત કરશો તો ભવિષ્ય માં મદદ રૂપ થશે.

 

 

પૈસા બચાવવા અને પૈસા બચાવવાની રીતો જાણવી જીવનમાં મહત્વપૂર્ણ છે કારણ કે તે આપણને આર્થિક રીતે સુરક્ષિત રાખે છે.

 

ચાલો આપણે કેટલાક મુખ્ય કારણો જોઈએ

 

જો તમે સુખદ જીવન જીવવા માંગો છો. તો પૈસા ની બચત ખુબજ જરૂરી છે.

 

પૈસા ની બચત કરશો તો તમારા બધા સપના ઓ પૂર્ણ થશે જેમ કે ઘર ખરીદવું, શિક્ષણ માટે, મુસાફરી માટે અને પ્રાથમિક હેતુઓ માટે.

 

ભવિષ્યમાં નાણાકીય મુશ્કેલીઓનો સામનો કરવા માટે, તમારા માટે અમીર બનવું ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે.

 

તબીબી ખર્ચાઓ અથવા અન્ય પરિસ્થિતિઓ જેવી અચાનક નાણાકીય સમસ્યાઓના કિસ્સામાં નાણાંની બચત તમને સંપૂર્ણપણે મદદ કરે છે.

 

નાણાની બચત આપણને આપણી ભાવિ યોજનાઓ ને અને આપના સપના ઓ સાકાર કરવામાં મદદ કરે છે.

 

તમે સારા રોકાણ માટે અથવા તમારી પસંદગી મુજબ તેનો ઉપયોગ કરી શકો છો.

 

 

જો તમે આર્થિક રીતે સક્ષમ રહેશો તો તે તમારો આત્મવિશ્વાસ પણ મજબૂત રાખે છે.

 

 

તેથી જ કેહવામાં આવે છે.

Money is Everything….

 

Writing by

As_Guddy

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

One thought on “Easy ways to save money 2024

  1. Pingback: Best place to invest money 2024

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *