કેમ છો મિત્રો, મઝામા ને?😃😃
અમે તમારા માટે લાવી રહ્યા છીયે ખુબજ ઉપયોગી એવી કોમ્પ્યુટરની માહીતી અને એ પણ ગુજરાતી ભાષામાં!, જે તમારા કોમ્પ્યુટરના જ્ઞાનમાં વધારો કરશે અને તમને ધણુ જ ઉપયોગી થશે, જે મિત્રો કોમ્પ્યુટરની સીસીસીની પરિક્ષા આપવાના હશે એના માટે ખુબજ ઉપયોગી નિવડશે એવી અમે આશા રાખીએ છીએ.
જો તમને આ માહીતી ગમતી હોય તો તમારા મિત્ર સાથે શેર પણ કરશો જેથી તમને તથા તમારા મિત્રને પણ આ જાણકારી અચુક મળે. તથા કોમેન્ટ કરીને જરૂર જણાવશો કે તમને કેવા પ્રકારની માહિતી જાણવા માંગો છો.
આશા રાખીયે છીએ કે આ વેબસાઇટ ગુજરાતી ભાષામાં કોમ્પ્યુટરની માહીતી આપની સમક્ષ પહોચાડનારી કદાચ પહેલી વેબસાઇટ હશે.
અહિં તમેં તમારો સવાલ સર્ચ કરો
👇👇
શોર્ટ કટ કી | જવાબ |
---|---|
Save | Ctrl + S |
Copy | Ctrl + C |
Cut | Ctrl + X |
Paste | Ctrl + V |
Ctrl + P | |
Undo | Ctrl + Z |
Redo | Ctrl + Y |
Hyperlink | Ctrl + K |
Find | Ctrl + F |
Bold | Ctrl + B |
Italics | Ctrl + I |
Underline | Ctrl + U |
Align Left | Ctrl + L |
Align Right | Ctrl + R |
Align Center | Ctrl + E |
|
વધારે Short Cut Keys માટે અહિં ક્લિક કરો.
More Short Cut Keys
અમારી આ વેબસાઇટ પર જોડાવા બદલ આપનો ખુબ ખુબ આભાર!