Bank of Baroda Recruitment of 500 post 2023 | બેંક ઓફ બરોડામાં 500 જગ્યાઓ માટે ભરતી
Bank of Baroda Recruitment 2023 | બેંક ઓફ બરોડા (BOB) એ વેલ્થ મેનેજમેન્ટ સર્વિસીસ ડિપાર્ટમેન્ટમાં કરારના આધારે એક્વિઝિશન ઓફિસર્સ (AO) ની ભરતી માટે નવીનતમ નોટિફિકેશન બહાર પાડી છે. લાયક ઉમેદવારો બેંક ઓફ બરોડા AO ભરતી 2023 માટે વેબસાઇટ bankofbaroda.in પરથી 22 ફેબ્રુઆરી, 2023 થી ઓનલાઇન અરજી કરી શકે છે.
બેંક ઓફ બરોડા ભરતી 2023
બેંકનું નામ – બેંક ઓફ બરોડા
કુલ ખાલી જગ્યા – 500
પોસ્ટ – એક્વિઝિશન ઓફિસર
અરજી પ્રકાર – ઓનલાઇન
ઓનલાઇન અરજી શરૂ થવાની તારીખ – 22/02/2023
ઓનલાઇન અરજી માટે છેલ્લી તારીખ – 14/03/2023
સત્તાવર વેબસાઈટ – www.bankofbaroda.in
Bank Of Baroda Recruitment 2023 માટે ખાલી જગ્યાની માહિતી
કુલ ખાલી જગ્યા – 500
UR – 203
SC – 75
ST – 37
OBC – 135
EWS – 50
આ પણ વાંચો:- સ્ટેચ્યુ ઓફ યુનિટિનો અદ્ભુત અનુભવ કરવા ક્લિક કરો
Bank Of Baroda Bharti 2023 માટે શૈક્ષણિક લાયકાત
સરકાર દ્વારા માન્ય યુનિવર્સિટીમાંથી કોઈ પણ વિદ્યાશાખામાં ડિગ્રી (સ્નાતક) ભારત સરકાર સંસ્થાઓ / AICTE
અનુભવ
જાહેર બેંકો / ખાનગી બેંકો / વિદેશી બેંકો / બ્રોકિંગ ફન્સ/ સિક્યોરીટી ફમ્સ / એસેટ મેનેજમેન્ટ કંપનીઓ સાથે પ્રાધાન્ય 1 વર્ષનો અનુભવ ધરાવતા ઉમેદવારો.
સ્થાનિક ભાષા / વિસ્તાર / બજાર / ગ્રાહકોનું જ્ઞાન ઈચ્છનીય છે.
Bank Of Baroda Bharti 2023 માટે વય મર્યાદા
- લઘુત્તમ વય મર્યાદા – 21 વર્ષ
- મહત્તમ વય મર્યાદા – 28 વર્ષ
Bank Of Baroda Recruitment 2023 માટે અરજી ફી
- General / EWS / OBC – રૂ.600/- ઉપરાંત લાગુ કર અને પેમેન્ટ ગેટવે શુલ્ક
- SC / ST / PWD – 100/- ઉપરાંત લાગુ કર અને પેમેન્ટ ગેટવે શુલ્ક
Bank Of Baroda Bharti 2023 માટે પસંદગી પ્રક્રિયા
બેંક ઓફ બરોડા ભરતી 2023 માં ભરતી પ્રક્રિયાના ત્રણ તબક્કામાં છે જે નીચે પ્રમાણે છે.
- ઓનલાઇન પરીક્ષા
- સમૂહ ચર્ચા
- ઇન્ટરવ્યૂ
Bank Of Baroda Vacancy 2023 માટે અરજી કેવી રીતે કરવી ?
બેંક ઓફ બરોડા દ્વારા એક્વિઝિશન ઓફિસર્સની કુલ 500 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત બહાર પાડી છે. જો તમે પણ અરજી કરવા માંગતા હોય તો અરજી પ્રક્રિયા ઓનલાઇન છે. બેંક ઓફ બરોડાની ઓફિશિયલ વેબસાઈટ પર જઈને તમારે ઓનલાઇન અરજી કરવાની રહેશે. ઓનલાઇન અરજી શરૂ થવાની તારીખ 22 ફેબ્રુઆરી 2023 છે અને અંતિમ તારીખ 14 માર્ચ 2023 છે.
બેંક ઓફ બરોડા ભરતી 2023 માટે મહત્વની તારીખ
ઓનલાઇન અરજી શરૂ થવાની તારીખ – 22/02/2023
ઓનલાઇન અરજી માટે છેલ્લી તારીખ – 14/03/2023
મહત્વની લિંક
ઓફિશિયલ નોટિફિકેશન – અહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરો – અહીં ક્લિક કરો
Find Tutorials and Tips for Better Results