વિજય દેવરાકોંડાની ફિલ્મ ‘Liger’ રિલીઝ, હવે ઘરે બેઠા જુઓ…..

By | September 24, 2022

વિજય દેવરાકોંડાની ફિલ્મ ‘Liger’ ઘરે બેઠા જુઓ  Liger OTT  રિલીઝ, જુઓ અહીંથ.... 

લાઇગર  ‘Liger OTT’ રીલિઝ થય ગયેલ છે. જે લોકોએ હજુ સુધી થિયેટરોમાં જઈને લિગરજોઈ નથી, તેઓ હવે ઘરે બેસીને આ ફિલ્મની મજા માણી શકશે. લિગર 22 સપ્ટેમ્બરની મધ્યરાત્રિએ ડિઝની-હોટસ્ટાર પર રિલીઝ કરવામાં આવી.

લિગર ઓટીટી રીલિઝ ડેટ: વિજય દેવેરાકોંડા અને અનન્યા પાંડે અભિનીત ફિલ્મ લિગર 25 ઓગસ્ટ 2022ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. વિજય દેવરાકોંડાએ આ ફિલ્મથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. ફિલ્મને દર્શકો અને વિવેચકો તરફથી મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. 100 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કુલ 66કરોડની કમાણી કરવામાં સફળ રહી હતી. હવે વિજય અને અનન્યાની આ ફિલ્મ OTTપ્લેટફોર્મ પર અત્યાર સુધી રિલિઝ ન કરવામાં આવેલ હતી પરંતુ ગુરૂવારના મધ્ય રાત્રીના આ ફિલ્મ OTT પ્લેટફોર્મ રિલિઝ થય ગયેલ છે જેથી જે દર્શક મિત્રોએ આ ફિલ્મ જોવાની બાકી હતી એતો હવે તેને હોટસ્ટાર પરથી જોઈ શકશે.

22મી સપ્ટેમ્બરે હોટસ્ટાર પર રિલીઝ કરવામાં આવેલ છે.

liger-ott-release-date-when-and-where-to-watch


જે લોકો અત્યાર સુધી સિનેમા હોલમાં જઈને લગર જોઈ શક્યા નથી તેઓ હવે ઘરે બેસીને આ ફિલ્મની મજા માણી શકશે. લિગર 22સપ્ટેમ્બરની મધ્યરાત્રિએ ડિઝની-હોટસ્ટાર પર રિલીઝ થય ગયેલ છે. વિજય દેવરાકોંડાની આ ફિલ્મ દક્ષિણની ચાર ભાષાઓમાં રિલીઝ થશે. તેનું હિન્દી વર્ઝન હવે પછી રિલીઝ થશે.

હોટસ્ટારની માહિતી

ડિઝની હોટસ્ટાર તેલુગુના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર ફિલ્મના પોસ્ટર સાથે ટ્વિટ કરવામાં આવ્યું હતું અને કહ્યું હતું કે આ ફિલ્મ 22 સપ્ટેમ્બરે તેલુગુ, તમિલ, મલયાલમ અને કન્નડ ભાષાઓમાં રિલીઝ થયેલ છે.

ફિલ્મના પાત્રોની વાત કરીએ તો, વિજય દેવેરાકોંડા એક ફાઇટરની ભૂમિકામાં છે, જ્યારે અનન્યા પાંડે તેના પ્રેમની ભૂમિકામાં છે. પોતાના પાત્ર વિશે વાત કરતા વિજયે કહ્યું હતું કે તે ફિલ્મમાં એક ફાઈટરનો રોલ કરે છે, પરંતુ તે સ્ટમર પણ કરે છે, જેના કારણે ફિલ્મ વધુ મજેદાર બની જાય છે. આ ફિલ્મમાં અનન્યા અને વિજય ઉપરાંત બોક્સર માઈક ટાયસન, રામ્યા કૃષ્ણન, રોનિત રોય અને મકરંદ દેશપાંડે પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા.

 


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *