Gujarat new mantrimandal list 2022 in gujarati | gujarat minister list 2022
ગુજરાત મંત્રીમંડળનુ લીસ્ટ 2023 :- Gujarat Mukhy Mantri 2023 ગુજરાત વિધાનસભા ચૂંટણી જીત્યા બાદ ભાજપ ફરી એકવાર ગુજરાતમાં સરકાર બનાવી છે. Bhupendr Patel આજે બપોરે સચિવાલયના હેલિપેડ ગ્રાઉન્ડ પર ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રીપદના શપથ લીધા હતા. ત્યારબાદ તેમના મંત્રીમંડળના 4 સભ્યો પણ શપથ લીધા હતા.
ગુજરાત મંત્રીમંડળનુ લીસ્ટ 2023
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અચાનક રાજીનામા બાદ પ્રથમ વખત ધારાસભ્ય બનેલા ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે. તેમજ હવે પટેલે તેમની નવી મંત્રી પરિષદનો સમાવેશ કર્યો છે. રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે તમામ નવા મંત્રીઓને શપથ લેવડાવ્યા હતા. ભૂપેન્દ્ર પટેલની કેબિનેટમાં બે મહિલા સહિત 24 મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ કેબિનેટમાં અગાઉની કેબિનેટમાંથી કોઈ મંત્રીનો સમાવેશ કરવામાં આવ્યો નથી. આ વખતે નવા મંત્રીમંડળે શપથ લીધા તે પોતાનામાં અભૂતપૂર્વ પગલું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની 24 સભ્યોની નવી કેબિનેટમાં 10 કેબિનેટ મંત્રી, 5 સ્વતંત્ર હવાલો ધરાવતા રાજ્ય મંત્રી અને 9 રાજ્ય મંત્રી, 10 કેબિનેટ મંત્રી, 14 રાજ્ય મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત દ્વારા નિયુક્ત કરાયેલા મંત્રીઓની પરિષદ. પદના શપથ લેવડાવ્યા હતા. નવી ગુજરાત કેબિનેટ લિસ્ટ 2023માં મુખ્યમંત્રી સહિત કુલ 25 મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ગુજરાત મંત્રીમંડળનુ લીસ્ટ, કોને કયુ ખાતુ મળ્યુ ડીટેઈલ માહિતી
Gujarat new mantrimandal list 2022 in gujarati | gujarat minister list 2022
ક્રમ મંત્રીનું નામ
1 શ્રી ભૂપેન્દ્રભાઇ રજનીકાન્ત પટેલ
ગુજરાત કેબિનેટ મંત્રી
ક્રમ કેબિનેટ મંત્રી
1 શ્રી બળવંતસિંહ રાજપૂત
2 શ્રી ઋષિકેશ પટેલ
3 શ્રી કનુ દેસાઇ
4 શ્રી રાઘવજી પટેલ
5 શ્રી કુંવરજી બાવળિયા
6 શ્રી ભાનુબેન બાબરીયા
7 શ્રી કુબેર ડિંડોર
8 શ્રી મૂળુભાઇ બેરા
રાજ્યકક્ષા મંત્રી તથા સ્વતંત્ર હવાલો
ક્રમ રાજ્ય કક્ષા ના મંત્રી
1 શ્રી હર્ષ સંઘવી
2 શ્રી જગદીશ પંચાલ
3 શ્રી પરસોત્તમ સોલંકી
4 શ્રી બચુ ખાબડ
5 શ્રી મુકેશ પટેલ
6 શ્રી પ્રફુલ પાનસેરિયા
7 શ્રી ભીખુસિંહ પરમાર
8 શ્રી કુંવરજી હળપતિ
જાણો કોને ક્યું મળ્યું ખાતું
1 ભુપેન્દ્ર પટેલ -મુખ્યમંત્રી
2 કનુભાઈ દેસાઈ – નાણા ઉર્જા અને પેટ્રો કેમિકલ
3 ઋષિકેશ પટેલ – શિક્ષણ મંત્રી, આરોગ્ય અને કાયદા મંત્રી, સાથે ઉચ્ચ શિક્ષણની જવાબદારી
4 રાઘવજી પટેલ – કૃષિ પશુપાલન, ગૌ સંવર્ધન,મત્સ્ય ઉદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ
5 બળવંતસિંહ રાજપૂત – ઉદ્યોગ-લઘુ, શુક્ષ્મ અને મધ્ય ઉદ્યોગ,કુટીર,ખાદી અને ગ્રામોધ્યોગ,નાગરીક ઉડ્ડયન, શ્રમ અને રોજગાર
6 કુંવરજી બાવળિયા – પાણી પુરવઠા
7 મુળુભાઇ બેરા – પ્રવાસન,વન અને પર્યાવરણ
8 કુબેર ડિંડોર – પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ,આદિજાતિ વિકાસ વિભાગ
9 ભાનુબેન બાબરીયા – સામાજિક ન્યાય અધિકારીતા
10 હર્ષ સંઘવી – ગૃહ રાજ્યમંત્રી,યુવા સાંસ્કૃતિક અને રમત ગમત વિભાગ
11 જગદીશ પંચાલ -સહકાર, મિઠા ઉદ્યોગ,છાપકામ,લેખન સામગ્રીનો સ્વતંત્ર હવાલો, પ્રોટોકોલ,
12 પરસોતમભાઈ સોલંકી- મત્સ્ય ઉદ્યોગ અને પશુ પાલન
13 બચુભાઈ ખાબડ – પંચાયત અને કૃષિ
14 મુકેશ પટેલ – વન પર્ચાવરણ, ક્લાયમેટ ચેંજ,જળ સંપત્તિ અને પાણી પુરવઠા
15 પ્રફુલ પાનસેરીયા- સંસદીય બાબતો, પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ
16 ભીખુસિંહ પરમાર – અન્ન અને નાગરિક પુરવઠો, સામાજીક ન્યાય અને અધિકારિતા
17 કુંવરજી હળપતિ- આદિજાતી વિકાસ, શ્રમ અને રોજગાર
ગુજરાત મંત્રીમંડળનુ લીસ્ટ, કોને કયુ ખાતુ મળ્યુ ડીટેઈલ માહિતી
Gujarat new mantrimandal list 2022 in gujarati | gujarat minister list 2022
મુખ્યમંત્રીશ્રી | ||
ક્રમ નં. | નામ અને હોદ્દો | ઓફિસ / બ્લોક / માળ |
1 | શ્રી ભુપેન્દ્રભાઈ રજનીકાન્ત પટેલ મુખ્યમંત્રીશ્રી, સામાન્ય વહીવટ, વહીવટી સુધારણા, તાલીમ અને આયોજન, ગૃહ અને પોલીસ હાઉસીંગ, મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ, પંચાયત, માર્ગ અને મકાન અને પાટનગર યોજના, ખાણ અને ખનીજ, યાત્રાધામ વિકાસ, નર્મદા અને કલ્પસર, બંદરો, માહિતી અને પ્રસારણ, નશાબંધી અને આબકારી, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી, તમામ નીતિ વિષયક બાબતો અને અન્ય કોઈ મંત્રીશ્રીઓને ન ફાળવેલ વિષયો. | સ્વર્ણિમ સંકુલ-૧, ત્રીજો અને ચોથો માળ, સચિવાલય સેકટર-૧૦ ગાંધીનગર – ૩૮૨૦૧૦ |
મંત્રીશ્રીઓ | ||
ક્રમ નં. | નામ અને હોદ્દો | ઓફિસ / બ્લોક / માળ |
1 | શ્રી કનુભાઈ મોહનલાલ દેસાઈ નાણા, ઉર્જા અને પેટ્રોકેમીકલ્સ | સ્વર્ણિમ સંકુલ-૧, પ્રથમ માળ, સચિવાલય સેકટર-૧૦ ગાંધીનગર – ૩૮૨૦૧૦ |
2 | શ્રી ઋષિકેશ ગણેશભાઈ પટેલ આરોગ્ય, પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, કાયદો, ન્યાયતંત્ર, વૈધાનિક અને સંસદીય બાબતો | સ્વર્ણિમ સંકુલ-૧, બીજો માળ, સચિવાલય સેકટર-૧૦ ગાંધીનગર – ૩૮૨૦૧૦ |
3 | શ્રી રાઘવજીભાઈ હંસરાજભાઈ પટેલ કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ | સ્વર્ણિમ સંકુલ-૧, બીજો માળ, સચિવાલય સેકટર-૧૦ ગાંધીનગર – ૩૮૨૦૧૦ |
4 | શ્રી બલવંતસિંહ ચંદનસિંહ રાજપુત ઉદ્યોગ, લઘુ, સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટિર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડયન, શ્રમ અને રોજગાર | સ્વર્ણિમ સંકુલ-૧, બીજો માળ, સચિવાલય સેકટર-૧૦ ગાંધીનગર – ૩૮૨૦૧૦ |
5 | શ્રી કુંવરજીભાઈ મોહનભાઈ બાવળીયા જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતો | સ્વર્ણિમ સંકુલ-૧, બીજો માળ, સચિવાલય સેકટર-૧૦ ગાંધીનગર – ૩૮૨૦૧૦ |
6 | શ્રી મુળુભાઈ હરદાસભાઈ બેરા પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ | સ્વર્ણિમ સંકુલ-૧, બીજો માળ, સચિવાલય સેકટર-૧૦ ગાંધીનગર – ૩૮૨૦૧૦ |
7 | ડૉ. કુબેરભાઈ મનસુખભાઈ ડીંડોર આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ | સ્વર્ણિમ સંકુલ-૧, પ્રથમ માળ, સચિવાલય સેકટર-૧૦ ગાંધીનગર – ૩૮૨૦૧૦ |
8 | શ્રીમતી ભાનુબેન મનોહરભાઈ બાબરીયા સામાજીક ન્યાય અને અધિકારીતા, મહિલા અને બાળ કલ્યાણ | સ્વર્ણિમ સંકુલ-૧, પ્રથમ માળ, સચિવાલય સેકટર-૧૦ ગાંધીનગર – ૩૮૨૦૧૦ |
રાજ્યકક્ષાના મંત્રીશ્રીઓઃ | ||
ક્રમ નં. | નામ અને હોદ્દો | ઓફિસ / બ્લોક / માળ |
1 | શ્રી હર્ષ રમેશકુમાર સંઘવી રમત ગમત અને યુવક સેવા, સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન, બિન નિવાસી ગુજરાતીનો પ્રભાગ, વાહન વ્યવહાર, ગૃહ રક્ષક દળ અને ગ્રામ રક્ષક દળ, નાગરિક સંરક્ષણ, જેલ, સરહદી સુરક્ષા (તમામ સ્વતંત્ર હવાલો), ગૃહ અને પોલીસ હાઉસીંગ, ઉદ્યોગ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ (રાજ્યકક્ષા) | સ્વર્ણિમ સંકુલ-૨ પ્રથમ માળ, સચિવાલય સેકટર-૧૦ ગાંધીનગર – ૩૮૨૦૧૦ |
2 | શ્રી જગદીશ વિશ્વકર્મા સહકાર, મીઠા ઉદ્યોગ, છાપકામ અને લેખન સામગ્રી, પ્રોટોકોલ(તમામ સ્વતંત્ર હવાલો), લઘુ, સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટિર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડયન (રાજ્યકક્ષા) | સ્વર્ણિમ સંકુલ-૨ પ્રથમ માળ, સચિવાલય સેકટર-૧૦ ગાંધીનગર – ૩૮૨૦૧૦ |
3 | શ્રી પરષોત્તમભાઈ ઓધવજીભાઈ સોલંકી મત્સ્યોદ્યોગ અને પશુપાલન | સ્વર્ણિમ સંકુલ-૨ પ્રથમ માળ, સચિવાલય સેકટર-૧૦ ગાંધીનગર – ૩૮૨૦૧૦ |
4 | શ્રી બચુભાઈ મગનભાઈ ખાબડ પંચાયત, કૃષિ | સ્વર્ણિમ સંકુલ-૨ પ્રથમ માળ, સચિવાલય સેકટર-૧૦ ગાંધીનગર – ૩૮૨૦૧૦ |
5 | શ્રી મુકેશભાઈ ઝીણાભાઈ પટેલ વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ, જળસંપત્તિ અને પાણી પુરવઠા | સ્વર્ણિમ સંકુલ-૨, બીજો માળ, સચિવાલય સેકટર-૧૦ ગાંધીનગર – ૩૮૨૦૧૦ |
6 | શ્રી પ્રફુલ છગનભાઈ પાનસેરીયા સંસદીય બાબતો, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ | સ્વર્ણિમ સંકુલ-૨, પ્રથમ માળ, સચિવાલય સેકટર-૧૦ ગાંધીનગર – ૩૮૨૦૧૦ |
7 | શ્રી ભીખુસિંહજી ચતુરસિંહજી પરમાર અન્ન અને નાગરિક પુરવઠા, સામાજીક ન્યાય અને અધિકારીતા | સ્વર્ણિમ સંકુલ-૨, બીજો માળ, સચિવાલય સેકટર-૧૦ ગાંધીનગર – ૩૮૨૦૧૦ |
8 | શ્રી કુંવરજીભાઈ નરસિંહભાઈ હળપતિ આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસ | સ્વર્ણિમ સંકુલ-૨, બીજો માળ, સચિવાલય સેકટર-૧૦ ગાંધીનગર – ૩૮૨૦૧૦ |